Book Title: Siddhibhuvan Prachin Stavan Sangraha
Author(s): Jambuvijay
Publisher: Keshavji Hirji Gogari Mumbai

View full book text
Previous | Next

Page 125
________________ સામાન્ય જિન સ્તવન મનમાં આવજે રે નાથ, હું થયે આજ સનાથ, મનમાં. જય જિનેશ નિરંજણે, ભંજણે ભવદુઃખ રાશ, રજણે સાવ ભવિ ચિત્તને, મંજણ પાપને પાશ, મનમાં. ૧ આદિ બ્રહ્મ અનુપમ તું, અબ્રહ્મ કીધાં દૂર, ભવ બ્રમ સવિ ભાંજી ગયા, તુંહી ચિદાનંદ સનર, મનમાં. ૨ વિતરાગ ભાવ ન આવહી, જહાં લગી મુજને દેવ, તીહાં લગે તુમપદ કમળની, સેવના રહેજે એ ટેવ, મનમાં. ૩ યદ્યપિ તમે અતુલબલી, યશવાદ એમ કહાય, પણ કબજે આવ્યા મુજ મને, તે સહજથી ન જવાય, મનમાં. ૪ મન મનાવ્યા વિણ મારૂ, કેમ બંધનથી છુટાય, મનવાંછિત દેતાં થકાં કાંઈ, પાલવડે ન ઝલાય, મનમાં. ૫ હઠ બાલને હેય આકરે, તે કહે છે જિનરાજ, ઝાઝું કહાવે શું હવે, ગિરૂઆ ગરીબ નિવાજ, મનમાં. ૬ જ્ઞાનવિમલ ગુણથી લહે, સવિભવિકમનના ભાવ, તે અક્ષયસુખ લીલા દીએ, છમ હવે સુજશ જમાવ, મનમાં. ૭ * F = Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148