Book Title: Siddhibhuvan Prachin Stavan Sangraha
Author(s): Jambuvijay
Publisher: Keshavji Hirji Gogari Mumbai

View full book text
Previous | Next

Page 135
________________ શ્રી સિદ્ધાચળનાં સ્તવન - ૧ - તે નિ કયારે આવશે, શ્રી સિદ્ધાચળ જાશું, ઋષભ જિર્ણોદ જુહારવા, સૂરજકુંડમાં નહાશું, તે દિન, ૧ સમ વ સ ર માં બેસીને, જિ ન વરની વાણી, સાંભળ શું સાચે મને, ૫રમા રથ જાણી, તે દિન. ૨ સમક્તિ વ્રત સુધાં ધરી, ગુરુને વંદી, પાપ સવ આ લે ઈને, નિજ આતમ નિંદી, તે દિન. ૩ પડિક્કમણું ય ટકના, કરશું મન કેડે, વિષય કષાય વિસારીને, તપ કરશું , તે દિન. ૪ હાલા ને વેરી વચ્ચે, નવિ કર વેરે, પરના અવગુણ દેખીને, નવિ કરે ચરે, તે દિન. ૫ ધમસ્થાનક ધન વાવરી, છકા યાને હેતે, પંચ મહાવ્રત લેઇને, પાળશું મન પ્રીતે, તે દિન. ૬ કાયાની માયા મેલીને, પરિસ ને સહેશું, સુખદુઃખ સઘળાં વિસારીને, સમભાવે રહેશું, તે દિન. ૭ અરિહંત દેવને ઓળખી, ગુણ તેહના ગાશું, ઉદયરતન એમ ઉચ્ચરે, ત્યારે નિરમળ થાશું. તે દિન. ૮ Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148