Book Title: Siddhibhuvan Prachin Stavan Sangraha
Author(s): Jambuvijay
Publisher: Keshavji Hirji Gogari Mumbai

View full book text
Previous | Next

Page 143
________________ . ૧૩૨]= નેમ વિના ત્રેવીશ પ્રભુ, આવ્યા સિદ્ધક્ષેત્ર જાણી, શેત્રુ જા સમો તીરથ નહીં, બલ્યા સીમધૂર વાણી, શ્રી જે. ૩ પુરવ નવાણું સમય, સ્વામી શ્રી ઋષભ જિર્ણોદ, રામ પાંડવ મુગતે ગયા, પામ્યા પરમાનંદ, શ્રી રે ૪ પુરવ પુન્ય પસાઉલે, પુંડરિકગિરિ પાયે, કાન્તિવિજય હરખે કરી, શ્રી સિદ્ધાચલ ગાયે, શ્રી રે૫ - ૧૦ - વિમળાચલ વિમળા પાણી, શીતળ તરૂ છાયા કરાણી, રસધક કંચન ખાણી, કહે ઈન્દ્ર સુણો ઈન્દ્રાણી, સનેહી સંત એ ગિરિ સે, ચૌદ ક્ષેત્રમાં તીરથ નહીં એવે, સનેહી. ૧ ષટ રી પાળી ઉલસીએ, છઠ્ઠ અઠ્ઠમ કાયા કસીએ, હિમલની સામા ધસીએ, વિમળાચલ વેગે વસીએ, સનેહી અન્ય સ્થાનક કમજ કરીએ, તે છણગિરિ હેઠાં હરીએ, પાછળ પ્રદક્ષિણા ફરીએ, ભવજળનિધિ હેલા તરીએ, સનેહી- ૩ શિવમંદિર ચડવા કાજે, સપાનની પંક્તિ બિરાજે, ચડતાં સમકિતી છાજે, દૂરભવ્ય અભવ્ય તે લાજે, સનેહી ૪ પંડવ પમુહા કઈ સંતા, આદીશ્વર ધ્યાન ધરતા, પરમાતમ ભાવ ભજતા, સિદ્ધાચલ સિધ્યા અનંતા, સનેહી. ૫ ષટમાસી ધ્યાન ધરાવે, શુક રાજા રાજ્ય નિપાવે, બહિરંતર શત્રુ હરાવે, શત્રુજ્ય નામ ધરાવે, સનેહી- ૬ Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148