Book Title: Siddhibhuvan Prachin Stavan Sangraha
Author(s): Jambuvijay
Publisher: Keshavji Hirji Gogari Mumbai
View full book text
________________
૧૩૦]= નાભિરાયા સુત નયણે જોતાં,
વહાલા મારા મેહ અમીરસ વુક્યા રે, ઉદયરત્ન કહે આજ મારે પોતે,
- શ્રી આદીશ્વર તુડયા રે, શત્રુજ્ય ૭
એક દિન પુંડરીક ગણધરૂ રે લોલ,
પુછે શ્રી આદિ જિર્ણદ સુખકારી રે, કંઈએ તે ભજવલ ઉતરી રે લોલ,
પામીશ પરમાનંદ ભવવારી રે, એક 1 કહે જિન ઈણ ગિરિ પામશો રે લોલ,
નાણું અને નિર્વાણ જયકારી રે, તીરથ મહિમા વધશે રે લોલ,
અધિક અધિક મંડાણ નિરધારી રે, એક ૨ ઈમ નિસુણીને તહાં આવી રે લોલ,
ઘાતી કરમ કર્યા દુર તમ વારી રે, પાંચ ક્રોડ મુનિ પરિવર્યા રે લોલ,
હુઆ સિદ્ધિ હજુર ભવપારી રે, એક. ૩ ચૈત્રી પૂનમ દિન કીજીએ રે લોલ,
પૂજા વિવિધ પ્રકાર દીલધારી રે, ફળ પ્રદક્ષિણા કાઉસગ્ગા રે લોલ,
લોગસ્સ પુઈ નમુકકાર નરનારી રે, એક. ૪ દશ, વિશ, ત્રીશ, ચાલીશ ભલા રે લોલ,
પચાશ પુષ્પની માળ અતિ સારી રે, નરભવ લાહે લીજીએ રે લાલ,
જેમ હોય જ્ઞાન વિશાળ મને હારી રે, એક ૫
Jain Education InternationErivate & Personal Usewwily.jainelibrary.org
Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148