Book Title: Siddhibhuvan Prachin Stavan Sangraha
Author(s): Jambuvijay
Publisher: Keshavji Hirji Gogari Mumbai

View full book text
Previous | Next

Page 140
________________ - [૧ર૯ " - ૬ - આંખડીએ મેં આજ શત્રુંજય દીઠે રે, સવા લાખ ટકાને દહાડો રે લાગે મુને મીઠે રે, સફળ થયે મારા મનને ઉમા, - વહાલા મારા ભવને સંશય ભાગે રે, નરક નિયચ ગતિ દૂર નિવારી, ચરણે પ્રભુજીને લાગે રે, શત્રુંજય૦ ૧ માનવ ભવને લાહે લીજે, વહાલા મારા દેહડી પાવન કીજે રે, સોના-રૂપાને કુલડે વધાવી, પ્રેમે પ્રદક્ષિણા દીજે રે, શત્રુંજય૦ ૨ દુધડે પખાળીને કેસર ઘોળી, વહાલા મારા શ્રી આદીશ્વર પૂજ્યા રે, શ્રી સિદ્ધાચલ નયણે જોતાં, પામેવાસી ધ્રુજ્યા રે, શત્રુંજય૦ ૩ શ્રી મુખ સુધમાં સુરપતિ આગે, વહાલા મારા વીર જીણુંદ એમ બોલે રે, ત્રણ ભુવનમાં તીરથ મોટું, નહીં કોય શત્રુંજય તેલે રે શત્રુંજય ૪ ઈન્દ્ર સરીખા એ તીરથની, વહાલા મારા ચાકરી ચિત્તમાં ચાહે રે, કાયાની તે કાસળ કાઢી, સૂરજ કુંડમાં નાહે રે, શત્રુજ્ય પ કાંકરે કાંકરે શ્રી સિદ્ધક્ષેત્રે વહાલા મારા સાધુ અનંતા સિધ્યા રે, તે માટે એ તીરથ મેટું, ઉદ્ધાર અનંતા કીધા રે, શત્રુંજય૦ ૬ Jain Education InternationPrivate & Personal Useamly.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148