Book Title: Siddhibhuvan Prachin Stavan Sangraha
Author(s): Jambuvijay
Publisher: Keshavji Hirji Gogari Mumbai

View full book text
Previous | Next

Page 147
________________ ૮ ૧૩૬)પડિક્કમણાં દેય વિધિશું કરીએ, પાપ પડલ વિખરીએ, વિમલ ૮ કલિકાલે એ તીરથ મોટું, પ્રવહણ જિમ ભરદરીએ, વિમલ૦ ૯ ઉત્તમ એ ગિરિવર સેવતાં, પદ્મ કહે ભવતરીએ, વિમલ૦ ૧૦ - - - ૧૫ - આજ મારા નયણાં સફળ થયા, શ્રી સિદ્ધાચલ નિરખી, ગિરિને વધાવું મોતીડે, મારે હૈયામાં હરખ, આજ ૧ ધન્ય ધન્ય સોરઠ દેશને, જીહાં એ તીરથ જોડી, વિમલાચલ ગિરનારને, વંદુ બે કર જોડી, આજ૦ ૨ સાધુ અનંતા ઈણગિરિ, સિધ્યા અનશન લેઈ, રામ પાંડવ નારદ ઋષિ, બીજા મુનિવર કેઈ આજ૦ ૩ માનવભવ પામી કરી, નવિ એ તીરથ ભેટે, પાપ કમ જે આકરાં, કહે કેણી પરે મેટે ? આજ ૪ તીરથરાજ સમરૂં સદા, સારે વાંછિત કાજ, દુઃખ દેહગ દૂર કરી આપે અવિચલ રાજ, આજ૦ ૫ સુખ અભિલાષી પ્રાણી આ, વછે અવિચલ સુખડાં,. માણેકમુનિ ગિરિધ્યાનથી, ભાંગે ભ ભવ દુઃખડાં, આજ૦ ૬ * * * Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 145 146 147 148