________________
૮
૧૩૬)પડિક્કમણાં દેય વિધિશું કરીએ,
પાપ પડલ વિખરીએ, વિમલ ૮ કલિકાલે એ તીરથ મોટું,
પ્રવહણ જિમ ભરદરીએ, વિમલ૦ ૯ ઉત્તમ એ ગિરિવર સેવતાં,
પદ્મ કહે ભવતરીએ, વિમલ૦ ૧૦
- - - ૧૫ - આજ મારા નયણાં સફળ થયા, શ્રી સિદ્ધાચલ નિરખી, ગિરિને વધાવું મોતીડે, મારે હૈયામાં હરખ, આજ ૧ ધન્ય ધન્ય સોરઠ દેશને, જીહાં એ તીરથ જોડી, વિમલાચલ ગિરનારને, વંદુ બે કર જોડી, આજ૦ ૨ સાધુ અનંતા ઈણગિરિ, સિધ્યા અનશન લેઈ, રામ પાંડવ નારદ ઋષિ, બીજા મુનિવર કેઈ આજ૦ ૩ માનવભવ પામી કરી, નવિ એ તીરથ ભેટે, પાપ કમ જે આકરાં, કહે કેણી પરે મેટે ? આજ ૪ તીરથરાજ સમરૂં સદા, સારે વાંછિત કાજ, દુઃખ દેહગ દૂર કરી આપે અવિચલ રાજ, આજ૦ ૫ સુખ અભિલાષી પ્રાણી આ, વછે અવિચલ સુખડાં,. માણેકમુનિ ગિરિધ્યાનથી, ભાંગે ભ ભવ દુઃખડાં, આજ૦ ૬
*
*
*
Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org