________________
-[૧૩૫
સંવત અઢાર એગણુ પચાસે, ફાગણુ અષ્ટમી દિન, ઉજ્વલ પક્ષે ઉજ્વલ હુઆ, ગિરિ ક્સી મુજ મન, તુમે તે॰ છ
ઈત્યાદિક જિનબિંબ નિહાળી, સાંભળી સિધ્ધની શ્રેણુ, ઉત્તમ ગિરિવર કૅણી પેરે વિસરે,
પદ્મવિજય કહે જેશુ, તુમે ૦ ૮
卐
*
૧૪
જાત્રા નવાણું કરીએ વિમલ ગિરિ જાત્રા નવાણું કરીએ, પુરવ નવાણું વાર શેત્રુંજા ગિરિ,
ઋષભ જિષ્ણુદ્વ સમાસરીએ, વિમલ૦૧ કેાડી સહસ ભવ પાતક ફ્રુટે, શેત્રુંજા સામે ડગ ભરીએ, વિમલ૦ ૨
સાત છઠ્ઠું ઢાય અઠ્ઠમ તપસ્યા,
કરી ચડીએ ગિરિવરીએ, વિમલ ૩
પુ’ડરીક પદ જપીએ' મન હરખે,
અધ્યવસાય શુભ ધરીએ, વિમલ૦ ૪
પાપી અલભ્ય ન નજરે દેખે,
હિં‘સક પશુ ઉદ્ધરીએ, વિમલ૦ ૫
ભૂમિ સંથારા ને નારી તણેા સંગ,
દૂર થકી પરિહરીએ, વિમલ દ્
સચિત્ત પરિહારી ને એકલ આહારી,
ગુરૂ સાથે પદ ચરીએ, વિમલ૦૭
૭
Jain Education InternationBrivate & Personal Usewomly.jainelibrary.org