Book Title: Siddhibhuvan Prachin Stavan Sangraha
Author(s): Jambuvijay
Publisher: Keshavji Hirji Gogari Mumbai

View full book text
Previous | Next

Page 144
________________ - - ==[૧૩૩ પ્રણિધાને ભજે ગિરિ જાશે, તીર્થકર નામ નિકા, મેહરાયને લાગે તમા, ભિવીર વિમલગિરિ સાચે, સનેહી. ૭. - ૧૧ - મારું મન મોહ્યું રે શ્રી સિદ્ધાચલે રે, દેખીને હરખિત હોય, વિધિશું કીજે રે જાત્રા એની રે, ભવો ભવના દુઃખ ખોય, મારૂ૦ ૧. પંચમ આરે રે પાવન કારણે રે, એ સમે તીરથ ન કેય, મોટો મહિમા રે મહીયલ એહને રે, આ ભારતે ઈહાં જોય, મારૂં ૨ ઈણ ગિરિ આવ્યા રે જિનવર ગણધરા રે, સિધ્યા સાધુ અનંત, કઠણ કરમ પણ એ ગિરિ ફરસતાં રે, હવે કર્મ નિશાંત, મારૂં, ૩ જેન ધરમ તે જાચે જાણીને રે, માનું તીરથ એ સ્તંભ, સુરનર કિન્નર નૃપ વિદ્યાધરા રે, કરતા નાટારંભ, મારૂં. ૪ ધન્ય ધન્ય દહાડે રે ધન્ય વેળા ઘડી રે, ધરીએ હદય મઝાર, જ્ઞાન વિમલ સૂરિ ગુણ એહના ઘણું રે, કહેતાં નવે પાર, મારૂં૫ વિમલાચલ નિતુ વંદીએ, કીજે એની સેવા, માનું હાથ એ ધમને, શિવતરૂ ફળ લેવા, વિમલા ૧ ઉજવલ જિનગૃહ મંડળી, તહાં રીપે ઉત્તરા માનું હિમગિરિ વિશ્વમે, આઈ અંબર ગંગા, વિમલા ૨ કોઈ અનેરૂં જગ નહીં, એ તીરથ તેલ, એમ શ્રી મુખ હરિ આગળ શ્રી સીમંધર બેલે, વિમલા. ૩ Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148