Book Title: Siddhibhuvan Prachin Stavan Sangraha
Author(s): Jambuvijay
Publisher: Keshavji Hirji Gogari Mumbai

View full book text
Previous | Next

Page 139
________________ ૧૨૮]= એણે તીરથે સિધ્યા ઘણાં રે જહે. સાધુ અનંતી રે કેડ, ત્રણ ભુવનમાં જેવતાં રે જહે. - નમું નમું બે કર જેડ કે, મેહન૫ મનવાંછિત સુખ મેળવે રે હે જપતાં એ ગિરિરાજ, દ્રવ્ય ભાવ વૈરી તણે રે જી. ભય જાવે સવિ ભાંજ કે, મેહન. ૬ વાચક રામવિજય કહે રે જી. ધન્ય ધન્ય તીરથ એહ, શિવ મંદિરની શ્રેણ છે રે જી. એહમાં નહીં સંદેહ કે, મેહન. ૭ * . - ૫ - નીલુડી રાયણતરૂ તળે, સુણસુંદરી, પીલુડા પ્રભુજીના પાય રે. ગુણમંજરી, ઉજ્વલ ધ્યાને થાઈએ, ,, એહીજ મુકિત ઉપાય રે ,, ૧ શીતલ છાયાએ બેસીએ, , રાતડે કરી મન રંગ રે , પૂજીએ સેવન કુલડે, જેમ હેય પાવન અંગ રે , ૨ ખીર ઝરે જેહ ઉપરે, એ નેહ ધરીને એહ રે , ત્રીજે ભવે તે શિવલહે, થાયે નિર્મળ દેહ રે , પ્રીત ધરી પ્રદક્ષિણા ,, દીએ એહને જે સાર રે, અભંગ પ્રીતિ હોય જેહને, ,, બે ભવ તુમ આધાર રે, ૪ કુસુમ પત્ર ફળ મંજર, શાખા થડ ને મૂળ રે, દેવતણ વાસા ય છે, કે તીરથ ને અનુકૂળ રે તીરથ ધ્યાન ધરે મુદા, , સેવે એહની છાય રે, જ્ઞાન વિમલ ગુણભાખીએ, , શત્રુંજય માહામ્ય માંહી રે , ૬. Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148