________________
૧૨૮]= એણે તીરથે સિધ્યા ઘણાં રે જહે.
સાધુ અનંતી રે કેડ, ત્રણ ભુવનમાં જેવતાં રે જહે.
- નમું નમું બે કર જેડ કે, મેહન૫ મનવાંછિત સુખ મેળવે રે હે
જપતાં એ ગિરિરાજ, દ્રવ્ય ભાવ વૈરી તણે રે જી.
ભય જાવે સવિ ભાંજ કે, મેહન. ૬ વાચક રામવિજય કહે રે જી.
ધન્ય ધન્ય તીરથ એહ, શિવ મંદિરની શ્રેણ છે રે જી.
એહમાં નહીં સંદેહ કે, મેહન. ૭ *
.
- ૫ - નીલુડી રાયણતરૂ તળે, સુણસુંદરી, પીલુડા પ્રભુજીના પાય રે.
ગુણમંજરી, ઉજ્વલ ધ્યાને થાઈએ, ,, એહીજ મુકિત ઉપાય રે ,, ૧ શીતલ છાયાએ બેસીએ, , રાતડે કરી મન રંગ રે , પૂજીએ સેવન કુલડે, જેમ હેય પાવન અંગ રે , ૨ ખીર ઝરે જેહ ઉપરે, એ નેહ ધરીને એહ રે , ત્રીજે ભવે તે શિવલહે, થાયે નિર્મળ દેહ રે , પ્રીત ધરી પ્રદક્ષિણા ,, દીએ એહને જે સાર રે, અભંગ પ્રીતિ હોય જેહને, ,, બે ભવ તુમ આધાર રે, ૪ કુસુમ પત્ર ફળ મંજર, શાખા થડ ને મૂળ રે, દેવતણ વાસા ય છે, કે તીરથ ને અનુકૂળ રે તીરથ ધ્યાન ધરે મુદા, , સેવે એહની છાય રે, જ્ઞાન વિમલ ગુણભાખીએ, , શત્રુંજય માહામ્ય માંહી રે , ૬.
Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org