Book Title: Siddhibhuvan Prachin Stavan Sangraha
Author(s): Jambuvijay
Publisher: Keshavji Hirji Gogari Mumbai

View full book text
Previous | Next

Page 134
________________ :[૧૨૩ દીન દયાળ ભુજાળ પ્રભુ મહારાજ છે, પુરવ જાણુ આગળ શું કહેવું ગરીબ નિવાજ છે. ધાતકીખડ વિજય નલિનાવતી, નયરી અયેાધ્યાનાયક લાયક યતિપતિ. ૬ મેઘ મહીપ મ‘ગલાવતી સુત વિજયાપતિ, આનદન ગજલન જંગ જન તારતી, ક્ષમાવિજય જિનરાજ અપાય નિવારો, વિહરમાન ભગવાન મુનજરે તારજો. ૭ * રોગન સાહેબ બાહુ જિનેશ્વર વિનવુ', 'વનતડી અવધાર હા, સાહેબ ભવેાભવમાંહી હું ભમ્યા, હુંવે મને ભવપાર ઉતાર હૈા, સાહેબ ૧ સાહેબ તુમ સરીખા મુજ શિર છતે, ** ક્રમ' કરે કેમ જોર હા, સાહેબ ભુજંગતછું! ભય તી。ાં નહીં, જીહાં વન વિચરે માર હા, સાહેબ ર સાહેબ જીહાં વિતેજે ઝગમગે, તીહુાં કીમ રહે અંધકાર હેા, સાહેબ કેસરી ઢાં ક્રીડા કરે, તીઠાં નહી' ગજના પ્રચાર હા, સાહેબ ૩ સાહેખ ઇમ તુમે જો મુજ મન રમે, તેા નાશે દુરિત સંભાર હૈ, સાહેબ વત્સવિજય સુસીમાપુરી, રાય સુગ્રીવ મલ્હાર હા, સાહેબ॰ સાહેબ રિશુ લખન એમ મે સ્તબ્યા, મેઢુના રાણીના કંત હા, સાહેબ વિજયાનંદન મુજ દ્વી, જસ કહે સુખ અનંત હા, સાહેબ૦ ૫ 卐 Jain Education InternationBrivate & Personal Use Only.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148