Book Title: Siddhibhuvan Prachin Stavan Sangraha
Author(s): Jambuvijay
Publisher: Keshavji Hirji Gogari Mumbai

View full book text
Previous | Next

Page 132
________________ - - - - - - - =[૧૨૧ જાણ આગળ શું જણાવીએ, મારા વાલાજી રે, આખર અમે અજાણું, જઈને કેજે. ૮ વાચક ઉદયની વિનતિ, મારા વાલાજી રે, શશહર કહ્યા સંદેશ, જઈને કેજે માની લેજો માહરી, મારા વાલાજી રે, વસતાં દૂર વિદેશ, જઈને કેજે. ૯ વર કંઈએ , સીમંધર સ્વામી શ્રીમંધર. ૨ - ૭ - ધન્ય ધન્ય ક્ષેત્ર મહાવિદેહજી, ધન્ય પુંડરીગિણી ગામ, ધન્ય તીહાંના માનવી, નિત્ય ઉઠી કરે રે પ્રણામ, સીમંધરસ્વામી કંઈએ રે, હું મહાવિદેહ આવીશ, જયવંતા જિનવર કંઈએ રે, હું તમને વાંદીશ, ચાંદ લી આ સંદેશ છે, કે જે સીમંધર સ્વામ, ભરતક્ષેત્રના માનવજી, નિત્ય ઉઠી કરે રે પ્રણામ, સીમંધર. ૨ સમવસરણ દેવે રચ્યું તીહાં, ચોસઠ ઇન્દ્ર નરેશ, સોનાતણે સિંહાસન બેઠા, ચામર છત્ર ધરેશ, સીમંધર. ૩ ઇન્દ્રાણી કાઢે ગહુલી, મોતીના ચેક પુરેશ, લળી લળી લીએ લુંછણાજી, જિનવર દીએ ઉપદેશ, સીમંધર. ૪ એહવે સમે મેં સાંભળ્યું છે, હવે કરવાં પચ્ચખાણ, પિથી ઠવણ તીહાં કણેજી, અમૃતવાણું વખાણ, સીમંધર. ૫ રયને વાલા ઘેડ લાજી, વેપારીને વાલા છે દામ, અમને વાલા સીમંધરસ્વામી, જેમ સીતાને શ્રીરામ, સીમંધર. ૬ નહીં માગું પ્રભુ રાજ્યઋદ્ધિજી, નહીં માગું ગરથભંડાર, હું માનું પ્રભુ એટલુંછ, તુમ પાસે અવતાર, સીમંધર. ૭ Jain Education Internation@rivate & Personal Usewww.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148