Book Title: Siddhibhuvan Prachin Stavan Sangraha
Author(s): Jambuvijay
Publisher: Keshavji Hirji Gogari Mumbai

View full book text
Previous | Next

Page 124
________________ Yo 2 અઠ્ઠાવીશ ચૌદ પેટ દુગ એક, મત્યાદિકના જાણજી, એમ એકાવન ભેદે પ્રણમે, સાતમે પદ વરનાણ, ભવિજન ૮ નિવૃત્તિ ને પ્રવૃત્તિ ભેદ, ચારિત્ર છે વ્યવહારેજી, નિજ ગુણ સ્થિરતા ચરણ તે પ્રણ, નિશ્ચય શુદ્ધ પ્રકારે, ભવિજન ૮ બાહા અત્યંતર તપ તે સંવર, સમતા નિજર હેતુળ, તે તપ નમીએ ભાવ ધરીને, ભવસાગરમાં સેતુ, ભવિજન ૧૦ એ નવપદમાં પણ છે ધર્મ, ધમ તે વરતે ચારજી, દેવ ગુરૂ ને ધર્મ છે એહમાં, દે તીન ચાર પ્રકાર, ભવજિન ૧૧ મારગદેશક અવિનાશીપણું, આચાર વિનય સંકેતેજી, સહાયપણું ધરતા સાધુજી, પ્રણમે એહી જ હેતે, ભવિજન ૧૨ વિમલેશ્વર સાનિધ્ય કરે તેને, ઉત્તમ જેઠ આરાધેજી, પદ્મવિજય કહે તે ભવિ પ્રાણી, ' નિજ આતમ હિત સાધે, ભવિજન ૧૩ જ કામ Jain Education InternationBrivate & Personal Usevamly.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148