Book Title: Siddhibhuvan Prachin Stavan Sangraha
Author(s): Jambuvijay
Publisher: Keshavji Hirji Gogari Mumbai

View full book text
Previous | Next

Page 120
________________ --[૧૦૯ ઓગણીશ લાખને છયાસી સંસા, એકાવન અધિકેરા, સવિ જિનના સામાન્ય મુનીશ્વર, ટાન્યા ભવભય ફેરા. ભવિ૦-૧૦ લાખ ચુમ્માલીસ સહસ છેતાલીશ, ચસિયાં ષટવંદે, સાવીને પરિવાર મનેહર, પ્રણમી પાપ નિક. ભવિ૦-૧૧ લાખ પંચાવન સહસ અડાલીશ, શ્રાવક સમકિતધારી, એક ક્રેડ પણ લખ અડત્રીશ સહસા, શ્રાવિકા શુદ્ધ વિચારી. ભવિ૦-૧૨ વીશે જિનને પરિકર, પ્રહ ઉઠી પ્રણમીજે, ખિમા વિજય પંડિત ગુણઠાણે, જિનપદ રંગ નમી જે. ભવિ૦-૧૩ ગણધર ૧૪પર કેવલનાણી ૧૭૬૧૦૦ અવધિજ્ઞાની ૧૩૩૪૦૦ ચૌદ પૂર્વધર ૩૩૯૮ મન પર્યાવજ્ઞાની ૧૪૫૫૯૧ વૈકિય લબ્ધિધારી ૨૪૫૨૦૮ વાદી ૧૨૬૨૦૦ સામાન્ય મુનીશ્વર ૧૯૮૬૦૫૧ ચોવીશ જિનેશ્વરના મુનિઓની કુલ સંખ્યા ૨૮,૪૮,૦૦૦ Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148