Book Title: Siddhibhuvan Prachin Stavan Sangraha
Author(s): Jambuvijay
Publisher: Keshavji Hirji Gogari Mumbai

View full book text
Previous | Next

Page 121
________________ શ્રી જિન પંચક સ્તવન પંચ પરમેશ્વરા પરમ અલવેસર, - વિશ્વ વાલેસરા વિશ્વ વ્યાપી, ભક્તવત્સલ પ્રભુ ભક્તજન ઉધરી, મુક્તિપદ જે વર્યા કમ કાપ, પંચ૦ ૧ વૃષભ અંકિત પ્રભુ ઋષભ જિન વંદીએ, નાભિ મરૂદેવીને નદ નીકે, ભરત ને બ્રાહ્મીના તાત ભુવનાંતરે, મહમદ ગંજણે મુકિત ટીકે પચર શાન્તિ વર આપવા શાન્તિ પદ સ્થાપવા, અદ્દભુત કાતિ પ્રભુ શાનિ સાચે, મૃગાંક પારાપત ચેનથી ઉધરી, જગપતિ જે થયે જગત જા, પંચ૦ ૩ નેમ બાવીશમા શખ લંછન નમું, સમુદ્રવિજય અંગજ અનંગ જીતી, રાજકન્યા તજી સાધુ મારગ ભજી, જાતિ જેણે કરી જગ વિદિતી, પંચ૦૪ પાસ જિનરાજ અશ્વસેન કુલ ઉપજે, જનની વામા તણે જેહ જાયે, આજ ખેટકપુરે કાજ સિધ્યા સવે, ભીડભંજન પ્રભુ જે કહા, પંચ૦ ૫ Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148