Book Title: Siddhibhuvan Prachin Stavan Sangraha
Author(s): Jambuvijay
Publisher: Keshavji Hirji Gogari Mumbai
View full book text
________________
૧૦૬]= પ્રભુ દેશના અમૃતધારા રે, જિનધમ વિષે રથકાર રે,
જેણે તાર્યા મેઘકુમારા, સનેહી -પ ગૌતમને કેવલ આલી રે, વય સ્વાતીએ શિવ વરમાલી રે,
કરે ઉત્તમલેક દીવાલી, સનેહી. -૬ અંતરંગ અલછી નિવારી રે, શુભ સજ્જનને ઉપગારી રે,
કહે વીર વિભુ હિતકારી, સનેહી. -૭
- - ૧૪ - વીર જિનેશ્વર સાહિબ મેરા, પાર ન લહું તેરા, મહેર કરી ટાળો મહારાજજી, જન્મ મરણના ફેરા,
- હે જિન, અબ હું શરણે આયે. ૧ ગરભાવાસ તણાં દુઃખ મોટા, ઉંધે મસ્તક રહીએ, મળ મૂત્રમાંહે લપટાણે,
એહવાં દુઃખ મેં સહીઆ, હે જિનશ૦ ૨ નરક નિગેદમાં ઉપજેને ચાવીઓ, સૂક્ષ્મ બાદર થઈએ, વીંધાણે સુઈને અગ્રભાગે,
માન તીહ કીહાં રહીએ, હે જિનજીક ૩ નરક તણી વેદના અતિ ઉલ્લસી, સહી તે જીવે બહ, પરમાધામને વશ પડીએ, તે જાણે તમે સહુ, હે જિનજી ૪ તિર્યંચ તણાં ભવ કીધાં ઘણેરા, વિવેક નહીં લગાર, નિશિ દિનને વ્યવહાર ન જાયે,
કેમ ઉતરાયે પાર, હે જિનજીક ૫
Jain Education Internationarivate & Personal Usevenly.jainelibrary.org

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148