Book Title: Siddhibhuvan Prachin Stavan Sangraha
Author(s): Jambuvijay
Publisher: Keshavji Hirji Gogari Mumbai

View full book text
Previous | Next

Page 108
________________ =[૭] - ૭ - ના રે પ્રભુ નહીં માનું, નહીં માનું રે અવરની આણ, ના રે પ્રભુ માહરે તાહરૂ વચન પ્રમાણ, ના રે પ્રભુ હરિ હરાદિક દેવ અનેરા, તે દીઠા જગમાંય રે, ભામિની ભ્રમરે ભ્રકુટીએ ભુલ્યા, તે મુજનેન સહાય, ના રે પ્રભુ ૧ કેઈક રાગી ને કેઈક દ્વેષી, કેઈક લેભી દેવ રે, કેઈક મદમ યાના ભરીઆ, કામ કરીએ તસુ સેવ, ના રે પ્રભુ ૨ મુદ્રા પણ તેહમાં નવિ દીશે, પ્રભુ તુજ માંહેલી તિલ માત્ર રે, જે દેખી દિલડું નવિ રીઝે, શી કરવી તસ વાત, ના રે પ્રભુ ૩ તું ગતિ તું મતિ તું મુજ પ્રીતમ, જીવ જીવન આધાર રે, રાત દિવસ સ્વપ્નાંતરમાંહી, તુ માહરે નિરધાર, ના રે પ્રભુ ૪ અવગુણ સહ ઉવેખીને પ્રભુ, સેવક કરીને નિહાળી રે, જગ બંધવ એ વિનંતિ મારી, માહરાં સવિ દુઃખ દરે ટાળ, ના રે પ્રભુ ૫ વીશમા પ્રભુ ત્રિભુવન સ્વામી, સિદ્ધારથના નંદ રે, ત્રિશલાજીના નાનડીયા પ્રભુ, તુમ દીઠે અતિ હી આનંદ, ના રે પ્રભુ ૬ સુમતિવિજય કવિરાયનો રે, રામવિજય કર જોડ રે, ઉપગારી અરિહંતજી માહરા, ભવભવના બંધ છેડ, ના રે પ્રભુત્વ છે. * ક જ વિરજી સુણે એક વિનતી મોરી, વાત વિચારે તમે ધણી રે, વીર મને તારે, મહાવીર મને તારે, ભવજળ પાર ઉતારે રે, પરિભ્રમણ મેં અનંતાં રે કીધાં, હજુએ ન આવ્યું છેડલે રે, તમે તે થયા પ્રભુ સિદ્ધ નિરંજન, અમે તે અનંત ભવ ભજ્યારે, વી૨૦ ૧ Jain Education Internation Private & Personal Usevamly.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148