________________
F[૧]
કાલ સ્વભાવ ભવિતવ્યતા, તે સઘળા તારા દાસે રે, મુખ્ય હેતુ તું મોક્ષને, એ મુજને સબળ વિશ્વાસે રે, શ્રી૬ અમે ભકતે મુક્તિને ખેંચશું,
જીમ લેહને ચમકપાષાણે રે, તુમે હેજે હસીને દેખશે, કહેશે સેવક છે સપરાણે રે, શ્રી ૭ ભકિત આરાધ્યા ફળ દીએ, ચિંતામણું પણ પાષાણો રે, વળી અધિકું કાંઈ કહાવશે,
એ ભદ્રક ભક્તિ તે જાણે રે, શ્રી. ૮ બાળક તે જીમ તમ બલો,
કરે લાડ તાતને આગે રે, તે તેહશું વાંછિત પૂર, બની આવે સઘળું રાગે રે, શ્રી. ૯ માહરે બનનારૂં તે બન્યું જ છે,
હું તે લેકને વાત શીખાવું રે, વાચક જશ કહે સાહિબા, એ ગીતે તુમ ગુણ ગાવું રે. શ્રી ૧૦
બાળક
Jain Education InternationBrivate & Personal Useamly.jainelibrary.org