________________
-૨
શ્રી શ્રેયાંસ જિન અતરજામી, આતમરામી નામી રે, અધ્યાત્તમ મત પુરણ પામી, સહજ મુગતિ ગતિ ગામી રે, શ્રી ૧
=[૩૯]
સયલ સ’સારી ઇન્દ્રિયરામી, મુનિગણ આતમરામી રે, મુખ્યપણે જે આતમરામી, તે કેવળ નિષ્કામી રે, શ્રી ર નિજસ્વરૂપ જે કિરિ સાધે, તેહુ અધ્યાતમ લહીએ રે, જે કિરિ કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાતમ કહીએ રે, શ્રી ૩
નામ અધ્યાતમ વણુ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ ઈડા રે, ભાવ અધ્યાતમ નિજગુણ સાધે, તે તેનું રઢ મ`ડા રે, શ્રી ૪
શબ્દ અધ્યાતમ અરથ સુણીને, નિવિકલ્પ આદરજો રે, શબ્દ અધ્યાતમ ભજના જાણી, હાણુ ગ્રહણ મતિ ધરજો રે, શ્રી ૫ અધ્યાતમ જે વસ્તુ વિચારી, બીજા જાણુ લખાસી રે, વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મતવાસી રે, શ્રદ્
*
45
Jain Education InternationBrivate & Personal Use Only.jainelibrary.org