Book Title: Shubh Sangraha Part 02
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 9
________________ प्रकाशक- निवेदन ૧૯૮૨ ના ચિત્રથી શ્રાવણ સુધીના વિવિધ ગ્રંથમાળાના અંક તરીકે “શુભ સંગ્રહ ”ને આ બીજો ભાગ શુભાકાંક્ષી વાંચનાર બંધુઓની સેવામાં છેક ૧૯૮૪ ના કાર્તિકમાંજ મોકલવા. જોગ આવ્યો છે. આ પુસ્તકમાં સંગ્રહાયેલા જૂદી જૂદી બાબતોને લગતા જાણવાવિચારવા જેવા લેખો સાથે તેના લેખકોનાં નામ તેમજ જે જે સામયિક પત્રો ઉપરથી તે લેવાયા છે તેમનાં નામ પણ બનતાં સુધી અપાયાં છે. આ સ્થળે તે તે તમામ લેખકે, સંપાદકે તેમજ પ્રકાશક મહાશાને આભાર માનવામાં આવે છે. શુભસંગ્રહના આ બીજા ભાગનું કદ જેમ મોટું (વિવિધ ગ્રંથમાળાના અર્ધા વર્ષ જેટલું અથવા સામાન્ય કદનાં ૮૦ ૦-૯૦ ૦ પૃષ્ઠ જેટલ) થયું છે, તેમ તેમાં લેખસંખ્યા પણ ૨૬૦ જેટલી થઈ છે. એના અંગે સામયિક પત્રો વગેરેમાં જે મોટી સંખ્યાના લેખ જોવાયા–વંચાયા, તેમાંથી સેંકડે જે એકાદ બે લેખો વિશેષ ઉપયોગી જણાયા તેજ આમાં સંગ્રહાયા છે. એમાંના કેટલાક લેખ ગુજરાતીમાંજ હતા; કેટલાક અનુવાદરૂપે લીધા છે; અને કેટલાક જેમના તેમ હિંદી ભાષામાં છપાયા છે. . ' સામયિક પત્ર દ્વારા અનેકવિધ લખાણને જે બહોળા પ્રવાહ વહ્યા કરે છે. તેમાં કોઈ કાઈ લેખ રત્ન જેવા હોય છે તે પણ બીજા સામાન્ય લખાણે ભેગા સ્વ૮૫ સમયમાં હમેશ માટે નષ્ટ થઈ જાય છે, એ વિશેષ ઉપયોગી લેખાને ચુંટતા ચાલી તેને સંગ્રહગ્રંથરૂપે દીર્ધાયુષી અને જનસમાજના સદા માટે વફાદાર સાથી બનાવવા; એ પણ આ સેવકને મન એક અગત્યનું સેવાકાર્ય છે. તેથી આજથી બારેક વર્ષપર વિવિધ ગ્રંથમાળાધારા એક લેખસંગ્રહ ગુજરાતી લિપિમાં અને હિંદી ભાષામાં છપાયો હતો. એના નિવેદનમાં બીજી હકીકત ઉપરાંત એવા સંગ્રહની આવશ્યકતા અને હિતાવહતાવિષે તેમજ તે દેશભાષા(હિંદી)માં પ્રસિદ્ધ કરવાના વિશેષ લાભવિષે કેટલુંક જણાવાયું હતું; તેથી આ સ્થળે પણ તેમાં ઘણે ખરો ભાગ આ સેવકની તેની તેજ ભાગી તૂટી હિંદી ભાષામાં આ નીચે (સહજ ફેરફાર સાથે) અપાય છે. “તીસ કોટી જનસંખ્યા કો ધારણ કરનેવાલા યહ વિશાલ ભારતવર્ષ કે અપને હી પૈદા કિયે હુએ ઔર બઢાયે હુએ ભેદભાવ, સ્વાર્થવૃત્તિ ઔર ઠેષાદિ દૈત્યોં કી દુષ્ટતા સે કૈસી કેસી કાતિલ દુર્દશાર્વે ઈ. સ. ૧૦૦૦ કે બાદ ભેગની પડી; ઔર ઉનકે મારે વહ અપની અસલી દશા કે તે કયા, પરંતુ તત્કાલીન દુર્દશા કો ભી ભૂલતા હુઆ કેસી બેહોશી મેં ગીર પડા થા, યહ દુખપ્રદ બાત યહાં યાદ આ જાતી હૈ.” કઈ ભી વ્યક્તિ અથવા પ્રજા કે ઉપર કિસી મહાપીડા કા આ પડના ખુદ ઉનકા હી કોઈ ભારી દોષ વા પાપ કે બિના નહીં બન સકતા. જહાંતક ઉનકે અપને અંગ મેં કાઈ મુખ્ય અવગુણરૂપી અંતઃશત્રુ ઉદિત હોકર બઢ જાતા નહીં; વહાંતક મકર નહીં કિસી બાહ્યનિમિત્ત કી કિ વહ આકર ઉનકે સતા સકૅ. ભૂલદષ્ટિ સે ભલે હી કહા જાયેં કિ ભારત કે સતાને ઔર ગીરાનેવાલી અમુક બાહર કી પ્રા અથવા વ્યકિતયાં થી; પરંતુ યથાર્થ દૃષ્ટિ સે દેખા જાય તે વહ સબ માત્ર બાહ્યનિમિત્તરૂપ હી થી ઔર સચ્ચે શત્રુ તો વહ અંદર કે હી શત્રુ છે. ઉન શત્રુઓ કે વશ હેકર જબ ઉનકે મુખ્ય અંગભૂત પ્રાન્ત હી એકદૂસરે સે લડલડતે હુએ નિર્બલ હે ચલે થે; તબ ફિર કિસી બાહરકી લોભી પ્રજા આ ચઢે ઔર નિર્બલતા કા લાભ અછી તરહ ઉઠાવેં યહ બાત સ્વાભાવિક હી થી.” જયચંદ અગર આપને પડોશી દેશબંધુ પૃથ્વીરાજ કે પ્રતિ અતિથી નહીં બનતા; બન કરકે ભી દેશકે ભીતર રહી ભીતર કામ લેતા ઔર શાહબુદ્ધન ઘોરી કે બાહર સે નહીં બુલાતા; તો પૃથ્વીરાજ ચહુઆન કી ગૌ બન કર છૂટનેવાલા વહ બાદશાહ કી મકદૂર હી ક્યા થી જે ફિર યહાં આ સકે ? વહ ચઢ ભી આયા, પરંતુ પૃથ્વીરાજ કી વિલાસપ્રિયતા અગર ઉતની બઢ ગઈ નહીં હોતી ઔર સામના કરને મેં વહ ઇતના પ્રમાદ નહીં કરતા, તો સાક્ષાત દ્ધ જૈસા મેવાડેશ્વર રોના સમરસિંહ જસા સહાયક હેને પર ભી ઉન પૃથ્વીરાજ કી હાર કેસે હે સકતી થી. તાત્પર્ય યહ કિ અર- . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 594