Book Title: Shubh Sangraha Part 02 Author(s): Bhikshu Akhandanand Publisher: Sastu Sahityavardhak Karyalay View full book textPage 8
________________ पुस्तकोमांअपाता कमीशननाहालना नियम ૧–અમદાવાદના કાર્યાલયમાંથી મહાભારત સિવાયનાં પુસ્તકો કમમાં કમ રૂ.૨૫) કે વધુનાં લેવાથી ૧૨ના ટકા, અને ૧૦૦) કે વધુનાં લેનારને ૧૫ ટકા અપાય છે. ૨૫) નાં કે૧૦૦) નાં પુસ્તકે ઉપરાંત મહાભારતની એક પણ પ્રત લેવાઈ હશે, તો તેમાંથી પણ ઉપલા ટકા કપાત થશે. ૨એકલું મહાભારતજ લેવા ઈચ્છનાર માટે કમમાં કમ ત્રણ પ્રત લીધી હશે તેજ ૧૨ ટકા અને દશ પ્રત એકસાથે લીધી હશે તોજ ૧૫ ટકા કપાશે. ૩-મુંબઈમાં પણ ઉપલાજ ધારણથી કમીશન અપાશે; પરંતુ તે ૧૨ા ને બદલે ૬ ટકા, અને ૧૫ ટકાને બદલે દોઢ આનો અપાશે. ૪-કોઈ પણ પુસ્તકની કિફાયતી કિંમતમાંથી કાંઈ પણ કમીશન કપાતું નથી. ૫-આફ્રિકા વગેરે દૂર સાવરથી મંગાવનારે પણ ૧૯૮૪ ના પોષ માસ સુધી રૂ. ૩૬)ને બદલે ૩૨) અથવા તે પચાસ શીલીંગ મેકલવા, અને પોસ્ટેજ ઇ. બદલ અગિયાર શીલીંગ અથવા રૂ, સાત મોકલવા એ સમય પછી તો પૂરેપૂરી કિંમત તથા પોસ્ટેજ ઉપર મુજબ મોકલવું. ૬-રામાયણ તેમજ મહાભારતમાંનાં થોડાંક બહારનાં ચિત્રાસિવાયનાં બાકીનાં જે પણું ચિત્રો વહેચવા કારવવા સારૂ છૂટાં લેવાં હશે, તેનું મૂલ્ય નીચે મુજબ છે – ૧ થી ૧૦ પ્રતસુધી......................દર પ્રત દીઠ................. પાઈ ૧૧ થી ૫૦ , . . ચાર પાઈ ૫૧ થી ૧૦૦ , .. • • • • ત્રણ પાઈ ૧૦૦ થી વધુ પ્રત લેવાથી .. ... 5 * ... અઢી પાઈ * ૫૦૦ થી વધુ પ્રત લેવાથી . .. , .. . બે પાઈ દ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 594