Book Title: Shrutsagar 2016 05 Volume 02 12
Author(s): Hiren K Doshi
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 10 मई-२०१६ હાલો.૭ હાલો. ૮ श्रुतसागर વૈશ્રમણ ઈન્દ્ર હુકુમથી કંચનગિરિથી ઘર ભર્યું, તેણે મેં મહિમા દીઠો પ્રગટ્ય અપરંપાર; જમ્યા મેરગિરિપર સુરપતિએ હવરાવીયા રે, એક કોડી સાઠ લાખ કળશા અભિષેક કરાય. યણાં અમરી ગુમરી અમૃત છાંટી ઈમ કહે રે, તનમન તુઝ પર વારું તારી દૂર બલાય; પ્રભુ તુજ ગુણ કર આગરે બલ છે ઈન્દ્ર અનંત ત રે, નાના નાના રે મહાવીર કહે સુરરાય. છો બહુ રૂડાં પણ એક કહેવત છે નવિ ધારતા રે, ધાવે અંગુઠો પણ છે માતાનો લાડ; જે પણ તીર્થકર ને ધાવે તે નિજ માવડી રે, તે હું સમજી પુત્ર કહ્યાનો પાડ. પારસ પ્રભુથી વર્ષે અઢીસું અંતર આજ થ્યો રે, માના નાનકડા નટવર લટકાળા લાલ; હસતાં રમતાં ગમતાં ભાભી કેરા લાલને રે, હાલ હાલ હુંશીલા હલ હલલ હાલ. મારા લાલને લટકાળી કન્યા લાવશ્ય રે. ભાવતા ભોજન કરજ્યો મનમાં ધરજ્યો મહેર; ઉછલે ક્રોડ દિવાલી અમર રહેજ્યો જીવતા રે, પોઢો કિલ-કિલ કરતા હરખે આનંદ ભેર. પ્રભુ હુંશીલા હરખે હાલરું એ હીંચતા રે, એટલા સાંભરતા મોહન માતાના વેણ; પ્રભુ દિન-દિન વધે અમૃતથી ઉદે સૂરે રે, શુભવીર વિજયને સદાયે લીલા લહેર. હાલો. ૯ હાલો. ૧૦ હાલો. ૧૧ હાલો. ૧૨ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36