Book Title: Shrutsagar 2016 05 Volume 02 12
Author(s): Hiren K Doshi
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org श्रुतसागर मई -२०१६ પરના લેખો મહત્વના હોઇ વાચકોના ઉપયોગ માટે તે અહિં પ્રકાશિત કરીએ છીએ અને લેખોનું અવલોકન કરતા જે કેટલીક વિશેષ માહિતી ધ્યાનમાં આવી છે તે અંગે વાચકોનું ધ્યાન દોરીએ છીએ. ૧. નાણામાં નાણકીયગચ્છનું એક ચૈત્ય હતું જે ૧૪મી સદી સુધી વિદ્યમાન હતું. 12 Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨. મનિનવિંવોદ્વાર મદાવીરવિંવીર્ણોદ્વાર’ આ પદનો ‘જિનાલયમાં ના પ્રાચીન જિનબિંબનો ઉદ્ધાર' એવો અર્થ થાય જે કદાચ નવા પ્રતિમા સ્થાપના કરવા સંબંધિ હોય તેમ બને. ૩. ‘રોહિળિવિંવ’ પદથી ગાદી વાસુપૂજ્ય સ્વામીજીની હોય તેમ લાગે છે. ૪. બેંહડગચ્છના લેખનો સંવત્ વાળો ભાગ ખંડિત છે પણ ગાદીની રચના ઉપરથી તેનો અનુમાન દ્વારા સમય વિચારી શકાય જે પ્રાયઃ ૧૩મી શતાબ્દિ પછીનો હશે. ૫. પંચલરગોત્ર, ધાન્ધ્રોોત્ર, ધર્મિોત્ર વિગેરે ગોત્ર નામો પ્રાયઃ ગોત્ર સંબંધિ નામોમાં નવા છે તે કયા વંશની, કઈ જ્ઞાતિની શાખા છે તે તપાસ કરવી જોઈએ. ૬. ૧૧ થી ૧૩ મી સદી સુધી મળતા અન્ય લેખોની તુલનામાં અહિંના લેખોમાં પ્રતિમા ભરાવનાર શ્રાવકોના નામોની સંખ્યા વધુ જણાય છે તેમાંય યાદી જ્યારે એક જ પરિવારના સદસ્યોની હોય ત્યારે તે પરિવારની વિશાળતા તરફ આપણું ધ્યાન દોરે છે. ૭. લેખસ્થ ‘સિદ્ધસેનસૂરિ’ નામના આચાર્ય ૧૩ મી સદીમાં થયા છે જેઓ શાંતિસૂરિજીની પરંપરામાં નાણકીયગચ્છના સાધુ છે. એ વાતથી સિદ્ધસેન નામ વાળા આચાર્ય અન્ય ગચ્છમાં પણ થયા હશે તેવું ફલીત થાય. લેખો ૧. પાર્શ્વનાથ ભગવાનની ગાદીનો લેખઃ संवत् १३१९ वर्षे वैशाख वदि ५ गुरुदिने श्रीनाणकीयगच्छे ठक्कुरगोत्रे મ. વીસલ માર્યા સિરિયાવેવિ સુત મહિચંદ્ર-વીજ્ળ-નરહેવ-મૂળદેવ-સાલ્હીसाजणसहितेन श्रीपार्श्वनाथबिंब कारितं प्रतिष्ठितं श्रीधनेश्वरसूरिभिः । श्री नाणकीयचैत्ये। For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36