________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
10
मई-२०१६
હાલો.૭
હાલો. ૮
श्रुतसागर
વૈશ્રમણ ઈન્દ્ર હુકુમથી કંચનગિરિથી ઘર ભર્યું, તેણે મેં મહિમા દીઠો પ્રગટ્ય અપરંપાર; જમ્યા મેરગિરિપર સુરપતિએ હવરાવીયા રે, એક કોડી સાઠ લાખ કળશા અભિષેક કરાય. યણાં અમરી ગુમરી અમૃત છાંટી ઈમ કહે રે, તનમન તુઝ પર વારું તારી દૂર બલાય; પ્રભુ તુજ ગુણ કર આગરે બલ છે ઈન્દ્ર અનંત ત રે, નાના નાના રે મહાવીર કહે સુરરાય. છો બહુ રૂડાં પણ એક કહેવત છે નવિ ધારતા રે, ધાવે અંગુઠો પણ છે માતાનો લાડ; જે પણ તીર્થકર ને ધાવે તે નિજ માવડી રે, તે હું સમજી પુત્ર કહ્યાનો પાડ. પારસ પ્રભુથી વર્ષે અઢીસું અંતર આજ થ્યો રે, માના નાનકડા નટવર લટકાળા લાલ; હસતાં રમતાં ગમતાં ભાભી કેરા લાલને રે, હાલ હાલ હુંશીલા હલ હલલ હાલ. મારા લાલને લટકાળી કન્યા લાવશ્ય રે. ભાવતા ભોજન કરજ્યો મનમાં ધરજ્યો મહેર; ઉછલે ક્રોડ દિવાલી અમર રહેજ્યો જીવતા રે, પોઢો કિલ-કિલ કરતા હરખે આનંદ ભેર. પ્રભુ હુંશીલા હરખે હાલરું એ હીંચતા રે, એટલા સાંભરતા મોહન માતાના વેણ; પ્રભુ દિન-દિન વધે અમૃતથી ઉદે સૂરે રે, શુભવીર વિજયને સદાયે લીલા લહેર.
હાલો. ૯
હાલો. ૧૦
હાલો. ૧૧
હાલો. ૧૨
For Private and Personal Use Only