________________
ભાગ ૨
૨૨૩
કૉલેજમાં ૨૫૦ ડૉકટરોની સામે ખૂબ જ માર્મિક પ્રવચન થયું હતું. સર્વ ડૉકટરો ખૂબ જ આનંદિત થયા હતા.
:
મેં પ્રવચનમાં પૂછ્યું હતું ઃ આપણા દેશમાં બધી ફેકલ્ટીઓ છે - આર્ટ્સ, કૉમર્સ, સાયંસ, લૉ, ફાર્મસી - મેડિકલ વગેરે. પરંતુ સાધુ બનવા માટે કોઈ ફેકલ્ટી કેમ નથી ? તમારે ડૉકટર જોઈએ, વકીલ જોઈએ, વૈજ્ઞાનિક જોઈએ, સાહિત્યકાર જોઈએ, સાધુ ન જોઈએ, કેમ ? તો પછી મને અહીં શા માટે બોલાવ્યો ? સર્વ ડૉકટરોએ તાળીઓ પાડીને આનંદ અભિવ્યક્ત કર્યો હતો.
જિનશાસનની ઉન્નતિ થાય એ રીતે સાધુપુરુષોનું પુરસ્કરણ કરવું જોઈએ. આજે, બસ આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org