SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૨ ૨૨૩ કૉલેજમાં ૨૫૦ ડૉકટરોની સામે ખૂબ જ માર્મિક પ્રવચન થયું હતું. સર્વ ડૉકટરો ખૂબ જ આનંદિત થયા હતા. : મેં પ્રવચનમાં પૂછ્યું હતું ઃ આપણા દેશમાં બધી ફેકલ્ટીઓ છે - આર્ટ્સ, કૉમર્સ, સાયંસ, લૉ, ફાર્મસી - મેડિકલ વગેરે. પરંતુ સાધુ બનવા માટે કોઈ ફેકલ્ટી કેમ નથી ? તમારે ડૉકટર જોઈએ, વકીલ જોઈએ, વૈજ્ઞાનિક જોઈએ, સાહિત્યકાર જોઈએ, સાધુ ન જોઈએ, કેમ ? તો પછી મને અહીં શા માટે બોલાવ્યો ? સર્વ ડૉકટરોએ તાળીઓ પાડીને આનંદ અભિવ્યક્ત કર્યો હતો. જિનશાસનની ઉન્નતિ થાય એ રીતે સાધુપુરુષોનું પુરસ્કરણ કરવું જોઈએ. આજે, બસ આટલું જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy