________________
શિ૯૫ રત્નાકર
[ પંચમ રન બીજા મકાનને તથા દેવાલયને પડી ગયેલ પાષાણુ, લાકડું, ઇટ, એન. વિગેરે સામાન હોય તે બીજા મકાન યા દેવાલયના કામમાં લેવા નહિ અને લેવામાં આવે તે પૂજા પ્રતિષ્ઠા થાય નહિ તથા જે મકાનના કામમાં લેવામાં આવે છે તે ઘરમાં નેનો માલીક રહેવા પામે નહિ. ૧૯.
શિવાલય ન ચલાવવા વિશે स्वसंस्थाने स्थितं यत्र विप्र वास्तुशिवालयम् ॥ अचाल्यं सर्वदेवेषु चलिते राष्ट्रविभ्रमः ॥१२०॥
હે વિપ્ર ! જે સ્થળે વાસ્તુ કરી શિવાલય કરેલું હોય અને પિતાના સંસ્થાનમાં સ્થિત હોય તો ચલાવવું નહિ, કારણ કે સર્વ દેવમાં શિવાલય અચાન્ય છે અને જે તેને ચલિત કરવામાં આવે તે દેશભંગ થાય. ૧૨૦.
अचाल्यं चालयेद् वास्तुं प्रासादं ब्रह्मरुद्रयोः ।
देशच्छेदो भवेत्तस्य अचिरेणैव सांप्रतम् ॥१२१॥
બ્રહ્મા અને શિવના અચાવ્ય વાસ્તુ પ્રાસાદને ચલિત કરે તે થોડાજ કાળમાં તેના દેશને ઉછેદ થાય. ૧૨૧.
देवस्योत्थापनश्चैव कुलं नाशयति ध्रुवम् ।।
स्त्रीपुत्रमरणश्चैव षड्मासे पूजकात्ययः ॥१२॥
અચલ દેવતાનું ઉત્થાપન કરવાથી નિશ્ચય કુલને નાશ થાય છે તેમજ સ્ત્રી પુત્રનું મરણ નીપજે છે તથા પૂજા કરનારને છ માસમાં નાશ થાય છે. ૧રર.
મૃતિ ઉત્થાપન કરવાની વિધિ. પ્રાણાતિમrvશ્ચર જી વિરે !
लश्चेन चालयेद्देवं सर्वदोषविवर्जिते ॥१२।। સર્વ દેષોથી વિમુક્ત એવા શુભ દિવસે ચર લગ્નમાં પ્રાસાદની પ્રતિમાનું ઉત્થાપન કરવું અને પ્રથમ લંચ ( લંછન) વડે દેવને શલિત કરવા. ૧૨૩.
શ્વન જ્ઞાશ્વ વ વર્લ તથr / शिल्पिना हियते दोषः सर्वकामफलप्रदम् ॥१२४॥