Book Title: Shilpratnakar
Author(s): Narmadashankar Muljibhai Sompura
Publisher: Narmadashankar Muljibhai Sompura

View full book text
Previous | Next

Page 812
________________ (10) કરાલ, મુદ્ગી, ગુમાણ, કુક અને ચિકણ, ચુર્ણ સહિત આ પાંચને ચુના समान गणेवा छे. १०. अभयाक्षवीजमात्रा शर्कराः सार्धचूर्णिताः ॥ ताः स्युः करालका मुद्गतुल्या याः क्षुद्रशर्कराः ॥६१॥ सैव मुद्गीति कथ्यते शिल्पशास्त्रविशारदः ॥ सार्धत्रिपादत्रिगुणकिझल्कसिकतान्वितम् ॥२॥ चूर्ण शर्कराशुक्तयो यद् गुल्माषं तदुच्यते ॥ करालमुद्गपूर्वोक्तमानेन सिकतान्वितम् ॥३३॥ चणकस्य च चूर्णस्य यत्पिष्टं कल्कमिष्यते ॥ चिक्षणं केवलं क्वाथं बद्धोदकमिति द्विधा ॥१४॥ निश्छिद्रमिष्टमानेन क्षेत्रे त्विष्टकयाचिते ॥ पूर्वोक्तानां तु पञ्चानां विधातव्यं पृथक् पृथक् ॥६५॥ અર્ધ ખાલી હરડે, બહેડાં અને સાકર, એમને કરાલ કહે છે. મગના દાણા જેવા કરેલા સાકરના ટુકડાઓને મુદ્ગી કહે છે. દેઢ ભાગે, ત્રીજા ભાગે અથવા ત્રણ ગણ કેશર અને રેતી સાથેના સાકર અને શુક્તના ચૂર્ણને ગુલમાષ કહે છે. પહેલાં કહેલાં કરાલ, મુળી અને રેતી સાથે મેળવેલું ચણાના ચૂર્ણનું જે પિછ તેને કક કહે છે કેવળ કવાથને ચિક્કણ તથા બોદક એમ બે પ્રકારે કહે છે. ૬૧, ૨, ૩, ૬૪. ઈટના ક્ષેત્ર-કામમાં ઈટને નિછિદ્ર બનાવવા માટે પૂર્વે કહેલાં આ પાંચ મિશ્રણને જુદી જુદી રીતે ઉપયોગ કરવો. ૬૫. तत्र तत्र तदुक्तेन द्रवेण परिमर्दन ।। केवलेनाम्भसा पूर्वं पूर्वोक्तांस्त्रीन्प्रमर्दयेत् ॥६६॥ તે તે મિશ્રણમાં કહેલા દ્રવ વડે મર્દન કરવું. પ્રથમનાં ત્રણ મિશ્રણને કેવળ पा साथे पडसा भ६ ४२वां. १६१. क्षीरद्रमामलाक्षाणां कदम्बाभययोरपि ॥ त्वरजलैस्त्रिफलातोयं भाषयूषं च तत्समम् ॥६॥ मद्य शर्कराशुक्तयोश्चूर्ण तत्वावारिणि ॥ खुरसंघुट्टनं कृत्वा स्रावयित्वाथ वाससा ॥६८॥ चिकणं कल्पयेत्तेन बद्धोदकमथोच्यते ॥

Loading...

Page Navigation
1 ... 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824