Book Title: Shilpratnakar
Author(s): Narmadashankar Muljibhai Sompura
Publisher: Narmadashankar Muljibhai Sompura

View full book text
Previous | Next

Page 811
________________ शलाकामधुपात्रं च छत्रिकाद्यं च शिल्पिने ॥ स्नानशय्यामहाध्वजा दातव्या चैव शिल्पिने ॥५४॥ દેવતા સંબંધીનું જે આભરણ, પૂજા સામગ્રી, વસ્ત્ર, અલંકાર અને આભૂષણ હૈય, સ્નાન તેમજ મંડપ સંબંધી જે સામગ્રી હોય, થાળી, જળપાત્ર, શલાકા, મધુપાત્ર, છત્ર વગેરે તથા શય્યા અને મહાપતાકા વગેરે સામગ્રી શિલ્પીને १५वी. ५३, ५४. द्वार प्रतिष्ठा विधान. द्वारस्य चोच्छ्यः कार्यः शुभे चन्द्रबले स्थिते । खातं कुर्यादुदुम्बरे पंचरत्नानि प्रक्षिपेत् ॥१५॥ उदुम्बरशाखाश्चैव ह्युत्तरंगादिहीनकम् ॥ - वस्त्रेणाच्छादितं कृत्वा वास्तुदेवं समर्चयेत् ॥५६॥ आदौ दक्षिणशाग्वायाः स्थापनं कुरुते ध्रुवम् ॥ शाखाछेदचतुर्थांशे द्वारपालान् प्रपूजयेत् ॥५७॥ सहिरण्यैश्च कलशैर्वस्त्रेणाच्छादितक्रमैः ॥ अभिषेक उदुम्बरे शाखायामुत्तरंगके ॥२८॥ उदुम्बरे प्रतिष्ठायां शाखायां च यथोच्यते ॥ उत्तरंगादो कर्तव्या प्रतिष्ठा सर्वकामदा ॥१९॥ સારૂં ચંદ્રબળ જે દિવસે હોય તેવા શુભ દિવસે દ્વારશાખા બેસાડવી. ઉંબરાની નીચે ખાત કરી તેમાં પંચરત્ન મૂકવા અને ઓતરંગ સિવાય ઉબર સાથે બારશાખે વસ્ત્ર વડે આછાદિત કરી ઉભી કરવી અને વાસ્તુદેવતાનું પૂજન કરવું. પહેલી જમણી દ્વારશાખ બેસાડવી અને ત્યાર પછી ડાબી બેસાડવી. બારશાખના એક ચતુર્થાશ ભાગે દ્વારપાલોને પૂજવા. સેના મહેર નાખેલા અગર સેનાના કળશથી (જે સારાં વસ્ત્રોવડે ઢાંકેલે હેય) ઉબરે, બન્ને શાખાઓ અને ઓતરંગ ઉપર અભિષેક કરે. ઉંબરે ચડતાં, બારશાખ ઉભી કરતાં અને ઓતરંગ બેસાડતાં પ્રતિષ્ઠા કરવી તે સર્વ मनायाने मापनारी छे. ५५, ५६, ५७, ५८, ५८.. ચોડવાને વજલેપ મસાલે. करालमुद्गीगुल्माषकल्कचिक्कणकाश्च ये ॥ चूर्णोपयुक्ताः पञ्चैते सुधाप्रकृतयो मताः ॥६॥

Loading...

Page Navigation
1 ... 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824