Book Title: Shilpratnakar
Author(s): Narmadashankar Muljibhai Sompura
Publisher: Narmadashankar Muljibhai Sompura

View full book text
Previous | Next

Page 813
________________ (१३) દૂધાળાં વૃક્ષ, આમળાં, બહેડાં, કદમ અને હરડેની છાલનું જલ તથા ત્રિફળાનું પાણી તેમજ તેટલું જ માષનું જૂષ; આ સર્વને કવાથ કરી તેમાં શર્કરા અને શુક્તનું ચૂર્ણ નાખી ખૂબ હલાવવું અને પછી વસ્ત્રગાળ કરી તેના વડે ચિકણું બનાવવું. वे दोहे छ. ९७, ६८. दधिदुग्धं माषयूषैर्गुलाज्यकदलीफलैः ॥६॥ नालिकेराम्रफलयोर्जलैश्चैतत्प्रकल्पितम् ॥ बद्धोदकं भवत्येतत् समभागं नियोजयेत् ॥७०।। અડદને જષ, ગોળ, ઘી, કેળાં તેમજ નાળીયેર અને કેરીના પાણીમાં દહીં દૂધ મેળવી બનાવેલું મિશ્રણ બદ્ધોદક કહેવાય છે. દરેક વસ્તુ સરખા ભાગે सेवी. १८, ७०. लब्धचूर्णशतांशं तु क्षौद्रमंशद्वयं भवेत् ॥ आज्यं तु कदलीपकं नालीकेराम्बुमाषयुक् ॥७॥ क्षीराङ्गत्वकषायं च क्षीरं दधि ततो गुलम् ॥ पिच्छिलं त्रिफलाम्भश्च त्र्यंशादिकमिदं क्रमात् ॥७२॥ अंशवृद्धथा समायोज्य पूतपक्काम्बुशक्तितः ॥ एकीकृत्य करालं च प्रक्षिपेद् दृढवेष्टितम् ॥७॥ अतीत्यैकदिनं पश्चादथैवं घनतां भवेत् ॥ नालिकेरस्य शाखार्भिदण्डैश्च ताडयेन्मुहुः ॥७॥ अतीत्य दर्शरानं तु मुद्गीगुल्माषकल्ककैः ॥ युक्तं संघुट्टितं युक्त्या सुधा भवति शोभना ॥७॥ દશ ભાગ ચૂર્ણ હોય તે તેમાં બે ભાગ મધ મેળવવું. ઘી, કેળાં, અડદયુક્ત નારીયેરનું પાણ, દૂધાળાં વૃક્ષની છાલનો કાઢે, દૂધ, દહીં તથા ગેળ તેમજ ભાતનું ઓસામણ, ત્રિફળાનું પાણ; એ દરેક ત્રણ ભાગથી આરંભી એકેક ભાગ વધારી લેવાં. આ બધાં ભેગાં કરી તેમાં કરાલ નાખી ખૂબ મજબૂત બાંધી એક દિવસ રાખી મૂકવું. પછી તે ઘા થશે. તેને નારીયેરની શાખાઓ અગર દંડાઓ વડે ખૂબ પીટવું. આ પ્રમાણે દશ રાત્રિ વીત્યા બાદ મુગી, ગુલ્માષ અને કલ્ક સાથે યુક્તિપૂર્વક મિશ્રણ કરવાથી ઘણે ઉત્તમ અને તૈયાર થાય છે. ૭, ૭૨, ૭૩, ૭૪, ૭૫.

Loading...

Page Navigation
1 ... 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824