Book Title: Shilpratnakar
Author(s): Narmadashankar Muljibhai Sompura
Publisher: Narmadashankar Muljibhai Sompura

View full book text
Previous | Next

Page 816
________________ (१४). વાસ્તુશાસ્ત્ર પ્રશંસા. वास्तुवेत्ता यथा ब्रह्मा वास्तुवेत्ता यथा हरिः ॥ वास्तुवेत्ता यथा रुद्रो वास्तुवेत्ता च देवता ॥८९॥ वास्तुवेत्ता समो बंधुर्वास्तुवेत्ता समः सुहृद् ॥ वास्तुवेत्ता समो योद्धा न भूतो न भविष्यति ॥१०॥ वास्तुवेत्ताभवद्राजा वास्तुवेत्ता धनाधिपः ॥ वास्तुवेत्ता सखा राज्ञो वास्तुविदं प्रपूजयेत् ॥११॥ कथं रुप्येत राजानः कथं रुष्यात्प्रजापतिः ॥ कथं रुष्यातुनाथो यस्य तुष्टौ ग्रहसग्वाः ॥१२॥ अप्रदीपा यथा रात्रिरनादित्यो यथा नभः ॥ तथा शास्त्रार्थसंपन्नो वास्तुशास्त्रं विना द्विजः ॥१३॥ न वास्तुवर्जिते लोके वस्तव्यं भूतिमिच्छता ॥ चक्षुर्भूतो हि वास्तुज्ञस्तत्र धर्मः सनातनः ॥१४॥ વાસ્તુશાસ્ત્રને જાણકાર બ્રહ્મા, હરિ અને રૂદ્ર સમાન તેમજ દેવતારૂપ છે. વાસ્તુવેત્તા બંધુ, સુહદ્ અને દ્ધા સમાન છે. એના જે હિતૈષી બીજે કઈ થયું નથી અને થશે નહિ. વાસ્તવેત્તા રાજા અને કુબેર સમાન છે તથા રાજાને મિત્ર છે માટે વાસ્તુત્તાની પૂજા કરવી. વાસ્તવેત્તાની પ્રસન્નતામાં, જેના બધા ગ્રહો મિત્ર બની જાય છે, તેના ઉપર રાજા, પ્રજાપતિ અને સૂર્ય કેવી રીતે કપાયમાન થઈ શકે? જેમ દીવા વગરની રાત અને સૂર્ય વિનાનું આકાશ ભાહીન છે તેમ વાસ્તુશાસ્ત્રને નહિ જાણનાર શસ્ત્રસંપન્ન વિદ્વાન ભાહીન જાણો. પિતાનું કલ્યાણ ચાહનારે વાસ્તવર્જિત દેશમાં વાસ કરે નહિ; કેમકે વાસ્તુશાસ્ત્રને જાણનાર નેત્રરૂપ छ भने त्यो सनातन धर्म से छे. ८८, ८०, ८१, ८२, ६३, ६४.

Loading...

Page Navigation
1 ... 814 815 816 817 818 819 820 821 822 823 824