________________
શિલ્પ રત્નાકર
૩૬૦
[દશમરત્ન
પાંચ; આ બધાં અંગો સમદલ કરવાં. આ પ્રમાણે ચારે દિશામાં વ્યવસ્થા કરવી. ભિત્તિ તથા ભ્રમણી સાડા ત્રણ ત્રણ ભાગની કરવી. ૪૮, ૪૯, ૫૦.
रेग्वाश्च द्वादशैर्भागैश्चतुर्दिक्षु व्यवस्थिताः ॥ त्रयश्च केशरी कोणे ह्यूर्ध्वे श्रीवत्सकल्पना ॥ ५१ ॥ श्रीवत्सश्चैव श्रीवत्सौ वै च तिलकं न्यसेत् ॥ नंदिकाश्च समाख्याताः क्रमत्रयव्यवस्थिताः ||५२|| शालायामुरुचत्वारि प्रत्यंगं वामदक्षिणे ॥ रेखोर्ध्व द्वादशैर्भागैः स्वरूपं लक्षणान्वितम् ॥५३॥
મધ્ય પ્રાસાદનું તલ ખાર (૧૨) ભાગનુ કરવુ. આ પ્રમાણે ચારે દિશાએ વ્યવસ્થા કરવી. કેણુ ઉપર ત્રણ કેશરી અને એક શ્રીવત્સ તથા પહેરે ત્રણ શ્રીવત્સ અને તિલક કરવું અને બધી નદકા ઉપર ત્રણ ત્રણ શ્રીવત્સનાં ઇન્ડકા ચઢાવવાં. ભદ્રે ચાર ઉશૃંગો તથા વામદક્ષિણે પ્રત્યંગ કરવાં અને રેખાઆના ઉર્ધ્વ ભાગે ખાર ભાગ કરી સુંદર ઘાટ યુક્ત શિખરનું સ્વરૂપ કરવુ. ૫૧, પર, પ૩.
भ्रमजी
સમગ
ન
Eve
•••••
--
(૪) મદિર પ્રાસાદ
ચતુર્થ મેરૂ.
ખંડક ૧૮૬,
તિલક ૮.