Book Title: Shilpratnakar
Author(s): Narmadashankar Muljibhai Sompura
Publisher: Narmadashankar Muljibhai Sompura

View full book text
Previous | Next

Page 796
________________ શિપ રત્નાકર [ચતુર્દશ રત્ન સ્તંભનું આજે પણ પ્રાતઃકાળમાં કે મધ્યાહ્ન કાળમાં કરવું. અને આથી વિપરીત સમયે કરે તે મકાનના માલિકને નાશ થાય અને કર્તા દેષભાગી થાય. ૨૨. સ્તંભ ચક્ર. अग्रमा २० और मध्यमा श्रेष्ठ मूलमा नष्ट (૫) ભ તથા પાટડા વખતે મોભચક્ર જેવું. मूले मोभे त्रिऋक्षे गृहपतिमरणं पञ्चगर्भे सुखं स्यात्, मध्ये चैवाष्ट ऋक्षं धनसुतसुखदं पुच्छके चाष्ट हानिः ॥ पश्चादग्रे त्रिभानि गृहपतिसुखदं भाग्यपुत्रार्थदं स्यात्, सूर्याष्यं च ऋक्षं यदि विधुदिनभं मोभचक्रं विलोक्यम् ॥२०३॥ સૂર્યના મહાનક્ષત્રથી તે દિનીયા નક્ષત્ર સુધી ગણત્રી કરી ત્રણ નક્ષત્રો મોભના મૂળમાં મૂકવા તે અશુભ છે અને તે ઘરના માલિકનું મરણ નીપજાવે છે. ગર્ભમાં પાંચ મૂકવાં તે સુખ, મધ્યમાં આઠ નક્ષત્ર મૂકવા તે ધન, પુત્ર તથા સુખ આપનાર, પુછડે આ નક્ષત્રો મૂકવાં તે હાનિ, પાછળના ભાગે તથા અગ્ર ભાગે ત્રણ નક્ષત્ર મૂકવાં તે ઘરના પતિને સુખ આપનાર તથા ભાગ્ય અને ઘણા પુત્રો આપનાર જાણવાં. આ પ્રમાણે ભચક તથા ભારવટ (પાટડા) નું ચક્ર એકજ છે તે વિદ્વાનેએ જેવું. ૨૦૩.

Loading...

Page Navigation
1 ... 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824