Book Title: Shilpratnakar
Author(s): Narmadashankar Muljibhai Sompura
Publisher: Narmadashankar Muljibhai Sompura

View full book text
Previous | Next

Page 804
________________ ( २ ) एकांगुला भवेद् वृद्धिर्यावत्पञ्चाशहस्तकम् ॥ विंशत्यंशाधिका ज्येष्ठा विंशत्यूना कनीयसी ॥ ६ ॥ એક ગજથી ચાર ગજ સુધીના પ્રાસાદને દર ગજે છ આંગળની વૃદ્ધિ કરી પ્રતિમા કરવી. ત્યાર પછી દશ ગજ સુધી ગજે ત્રણ આંગળ અને પછી પચાસ ગજ સુધી એક આંગળ વૃદ્ધિ કરવી. આ માનમાં વીસમા ભાગે અધિક કરવાથી જ્યેષ્ઠ માનની અને વીસમા ભાગે એછી કરવાથી કનિષ્ઠ માનની જાણવી. ૫, ૬. पिट्टी (श्रेणी) नुं प्रभाणु अथातः संप्रवक्ष्यामि कपिलीमानमुत्तमम् ॥ प्रासादार्धे भवेज्ज्येष्ठा त्रिभागा मध्यमैव तु ॥७ जघन्या कोणमानेन सार्द्धां चाथ प्रपूजयेत् ॥ ज्येष्ठा च कपिली यत्र मण्डपं नैव कारयेत् ||८|| હવે કિપેલી–કાળીનું ઉત્તમ માન કહું છું. પ્રાસાદમાનના અર્ધા ભાગે કરે તે જ્યેષ્ઠ માનની, ત્રીજા ભાગે મધ્યમ માનની અને કાણુના માને કરે તે કનિષ્ઠ માનની જાણવી અથવા કાણુ માનથી દેઢા ભાગે પણ કરવી. જે પ્રાસાદને જ્યેષ્ઠ માનની કાળી કરી હોય તેને મડપ કરવા નહિ. ૭, ૮. કાળીના અગ્રભાગે માપ વિધાન संश्लिष्टाश्चैव रिक्ताश्च ह्यग्रतस्ते प्रकीर्तिताः ॥ कोली कोणफरकस्य मण्डपाः शुभदायकाः ॥ २९ ॥ कोली कोणः सिंहकर्णे कर्तव्यस्तु सदा बुधैः ॥ प्रासादे कोणमानेन कोणसार्द्धन वा तथा ॥ १०॥ કાળીને જોડીને અગર છુટા તેના અગ્રભાગે મંડપે કરવા શુભદાયક કહેવા છે. બુદ્ધિમાને એ કાળીની રેખા પ્રાસાદના સિદ્ધકની રેખાના એક સૂત્રમાં રાખવી અને તે પ્રાસાદના કમાને અથવા તેથી દેઢી કરવી. ૯, ૧૦. कपिलीं स्थापयेत्प्राज्ञो मण्डपं तत्र कारयेत् ॥ अर्धे पदे त्रिभागे वा कोणाधो नैव लंघयेत् ॥ ११॥ अथवा लंघयेद्यस्तु कुलं तस्य न विद्यते ॥ प्रासादे कोणमर्यादा जलान्तः स्थापयेद्बुधः ||१२||

Loading...

Page Navigation
1 ... 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824