Book Title: Shilpratnakar
Author(s): Narmadashankar Muljibhai Sompura
Publisher: Narmadashankar Muljibhai Sompura

View full book text
Previous | Next

Page 806
________________ હવે ગભારાનું ઉત્તમ માન કહું છું. ગભારાની પોળાઈમાં છ ભાગ કરી એક ભાગ, સવા ભાંગ અને દેઢ ભાગે વધારી ગભારે પહોળો કરવાથી જેણ, મધ્યમ અને કનિષ્ઠ માનને ગભારે જાણ. ૧૮. ઉંબરા બરાબર કુંભીની ઉચાઇનું પ્રમાણુ. खुरके वर्धचंद्रश्च तस्योपरि [दुम्बरम् ॥ कुंभकेन त्रिभागे वा पादे नीत्वा च मध्यकम् ॥१९॥ . उदुम्बरान्ते कृता कुंभिः स्तंभं कृत्वा च पूर्वकम् ॥ सांधारे वा निरंधारे कुंभिं कृत्वा छुदुम्बरम् ॥२०॥ ખરાની બરાબર અર્ધચંદ્ર-શંખાવટ કરે અને તેની ઉપર ઉંબરે કરે અર્થાત્ કુભાથી અર્ધ ભાગે, ત્રીજા ભાગે અથવા ચોથા ભાગે ઉબરે નીચે કરે. તેમજ ઉબરા બરાબર કુભી કરવી અને થાંભલે પૂર્વે કહેલા મને ઉચે કરે. બ્રમવાળા અગર ભ્રમ વિનાના પ્રાસાદમાં ઉંબરા બરાબર કુંભી કરવી. આ માધ્યમ માન જાણવું. ૧૯, ૨૦. પ્રાસાદ વિનાના છુટા મંડપ અને ચેકીના થાંભલાની જાડાઈનું પ્રમાણુ. प्रासादेन विना यत्र मण्डपश्चाथ वेदिका ॥ तत्रायामस्य यन्मानं कार्य कल्पयते ततः ॥२१॥ सभामण्डपस्तंभानां प्रमाणश्च ह्यतः शृणु ॥ दशमांशद्वादशांशचतुर्दश विशेषतः ॥२२॥ प्रमाणं तच्च विज्ञेयं पश्चाद् बुद्धिपुरःसरम् ।। ज्येष्ठकनिष्ठमध्ये च कनिष्ठे ज्येष्ठमेव च ॥२३॥ પ્રાસાદ વિનાને મંડપ કે ચેક કરવી હોય તે તેના થાંભલાની જાડાઈનું પ્રમાણ થાંભલાની લંબાઈને મને જવું. લંબાઇના દશમા, બારમા અને ચોદમાં ભાગે જાડાઈ કરવી. ચેક, મધ્યમ અને કનિષ્ઠ માનની એજના શિલ્પીએ પાષાણની મજબૂતાઇ વિગેરેને બુદ્ધિપૂર્વક વિચાર કરી કરવી. ૨૧, ૨૨, ૨૩. બ્રમવાળા પ્રાસાદની જમણુમાં કરવાનાં સ્વરૂપે. प्रदक्षिणं यदा सूर्यसौम्यादीनां तथैव च ॥ भ्रमस्थाने प्रदातव्याः पूजिताश्च सुखावहाः ॥२४॥ नारदाद्या ऋषयश्च पाण्डवाद्या युधिष्ठिराः ॥ प्रासादे श्रमसंस्थाने वास्तव्याश्च प्रदक्षिणे ॥२५॥

Loading...

Page Navigation
1 ... 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824