Book Title: Shilpratnakar
Author(s): Narmadashankar Muljibhai Sompura
Publisher: Narmadashankar Muljibhai Sompura
View full book text
________________
स्वच्छन्दभैरवाद्याश्च ह्यानंदः प्रतिभैरवः ॥
मुक्तियुक्तास्तथा देव्यो भ्रमस्थाने सुखावहाः ॥२६॥ બ્રમવાળા પ્રાસાદની ભ્રમણીમાં પ્રદક્ષિણ કમે સૂર્ય, કુબેર વગેરે દેવેની મૂતિઓ કરવી તે સુખ આપનારી છે. તેમજ નારદ વિગેરે ઋષિઓ, યુધિષ્ઠિર આદિ પાડે પણ બ્રમણમાં કરવા. સ્વછંદ, આનંદ વિગેરે ભૈરવ તેમજ સુખ આપનારી वीय माहिती भूतिया ब्रममा ४२वी सुभाव छ. २४, २५, २६.
મંડપની રચના કયાં કયાં કરવી. उत्सवार्थे प्रयत्नेन कर्तव्याः शुभमण्डपाः ॥ . प्रासादे राजहर्येषु वाप्यां कूपतडागयोः ॥२७॥ .. .. तत्रैव मण्डपाः कार्या ऋषिराज शृणूत्तमम् ॥ . प्रासादाग्रे शुभा रम्या मण्डपाः स्युरनेकधा ॥२८॥ प्राग्रीवविजयाद्याश्च मण्डपा उक्तमानयोः ॥
द्वयस्तंभास्ततो वृद्धिर्मण्डपः सार्द्ध उच्यते ॥२९॥ ઉત્સવ પ્રસંગે પ્રયત્નપૂર્વક શુભ મંડપની રચના કરવી. પ્રાસાદ, રાજમહેલ, વાવ, કુવા અને તળાવના અગ્ર ભાગે મંડપની રચના કરવી. પ્રાસાદના અગ્ર ભાગે શુભ અને મનહર મંડપે અનેક પ્રકારના થાય છે. પૂર્વે કહેલા માને પ્રાગ્રીવ અને વિજયાદિ મંડપ કરવા અને તે બે બે સ્તંભની અનુક્રમે વૃદ્ધિ કરવાથી થાય છે મંડપ દેઢ કરે सारी छे. २७, २८, २६.
પ્રાસાદનું દેવસ્વરૂપે વર્ણન. प्रासादे देवरूपं स्यात् पादौ पादशिलास्तथा ॥ गर्भश्चैवोदरं ज्ञेयं जंघा पादोर्ध्वमुच्यते ॥३०॥ स्तंभाश्च जानवो ज्ञेया घण्टा जिह्वा प्रकीर्तिता ॥ दीपः प्राणोऽस्य विज्ञेयो खपानो जलनिर्गतः ॥३१॥ ब्रह्मस्थानं यदेतच तन्नाभिः परिकीर्तिता ॥ हृदयं पीठिका ज्ञेया प्रतिमा पुरुषः स्मृतः ॥३२॥ पादचारस्तु हेकारो ज्योतिस्तचक्षुरुच्यते ॥ तवं प्रकृतिस्तस्य प्रतिमात्मा स्मृतो बुधैः ॥३३॥

Page Navigation
1 ... 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824