________________
પ૦
શિલ્પ રત્નાકર
[ 2શ રન
આગળ વધારેલા ભાગના મધ્ય ચિન્હથી સૂત્ર વડે બને અર્ધચંદ્રોના ઉત્તરદક્ષિણના અગ્રભાગને જોડી દેવા અને અંદરની તેમજ બહારની રેખાઓ ભુસી નાખવી એટલે નિ આકારને નિકુંડ સિદ્ધ થશે. ૨૯.
૨ અગ્નિકેણ,નિ કુંડ.
-
1
-
• 1.
:
-
૩ અર્ધચંદ્ર કુંડ, स्वशतांशयुतेषु भागहीनस्वधरित्रीमितकर्कटेन मध्यात् ॥ कृतवृत्तदलेऽग्रतश्च जीवां विदधात्विदुदलस्य साधु सिद्धये ॥३०॥
પિતાના સમા ભગયુક્ત જે ચિરસ ક્ષેત્રને પાંચમે ભાગ તેનાથી હીન જે ક્ષેત્રને વ્યાસ તેના પ્રમાણે કપાસનું અંતર સખા મધ્યભાગેથી હુવે કરી કપાસ ફેરવે અને આ પ્રમાણે કરેલા અધચંદ્રના આગળના ભાગમાં ન કરવી. શુદ્ધ અર્ધચંદ્ર કુંડની સિદ્ધિ માટે આ રીતે કરવી. (ચેસ ક્ષેત્રના પાંચ ભાગ કરવા અને તેમાંના પાંચમા ભાગમાં તે ભાગ કરી પોતાના સમા ભાગ સાથે ક્ષેત્રમાંથી પાંચમે. ભાગ હિન કરે. પછી શેષ રહેલા ક્ષેત્રના વ્યાસના માને કંપાસ પહોળા રાખી મધ્યે ટુ કરી ફેરવ. અને થએલા અર્ધચંદ્રના આગળના ભાગમાં નિ કરવી એટલે શુદ્ધ અર્ધચંદ્ર કુંડ તૈયાર થશે. ) ૩૦.