________________
૬૬
શિલ્પ રત્નાકર
[ચતુર્દશ રત્ન
આવે તે તેમાંથી ૬૦ બાદ કરતાં જે ઘડીપળ આવે તે ઘડીપળને આંકડે અથવા તેને મળતે એક બે ઘડી આઘીપાછીને આંકડે લગ્નપત્રમાં શોધી કાઢવે અને તે આકડાની ડાબી લાઇનમાં જે શશિ આવતી હોય તે રાશિનું લગ્ન અને તે આંકડાની ઉપરની સીધી લાઈનમાં મથાળે જે અંશને આંકડે હોય તેટલા અંશનું તે વખતે લગ્ન છે એમ સમજવું.
ઉદાહરણ- સૂર્ય વરખ રાશિના ૨૨ અંશને છે અને સૂર્યોદયથી ઈષ્ટ ઘડી ૧૦, ૨૫ પળ છે, તે વખતનું લગ્ન સાધવું છે. હવે લગ્નપત્રમાં વરખ રાશિના ૨૨ અંશના કઠામાં ઘડી ૧૦-૩૮ પળ છે. તેમાં ૧૦ ઘડી, ૨૫ પળ ઉમેર્યા ત્યારે કુલ સરવાળે ૨૧-૩ પળને થયે. તે કર્ક રાશિના ૧૯ મા અંશના કઠાની લગભગ છે માટે તે વખતે કર્ક રાશિના ૧૯ અંશનું લગ્ન નક્કી થયું એમ જાણવું. તે કર્ક લગ્ન મેષ રાશિથી ગણતાં ૪ થી રાશિ થઈ માટે કર્ક રાશિનું નામ નહિ લખતાં ૪ નો આંક લગ્નકુંડળીમાં પ્રથમના ખાનામાં મૂકો અને ત્યાર પછી સિંહરાશિને ૫ મે આંકડે કુંડળીમાં ડાબી બાજુના બીજા ખાનામાં મૂકો અને ત્રીજા ખાનામાં કન્યા રાશિને છ ને તથા ચોથા ખાનામાં તુલા રાશિને ૭ ને આંક મૂક; આ પ્રમાણે બારે રાશિઓના બારે આંક બારે ખાનાઓમાં એક પછી એક અનુક્રમે નીચે પ્રમાણે મૂકવા. લગ્ન કુંડળીમાં રાશિ અને ગ્રહ બેસાડવાની રીત.
જન્માંક ૧૯
लग्न
આ પ્રમાણે જન્મકુંડળી નકકી કરી બારે રાશિઓના આંકડા બારે ખાનાઓમાં ગોઠવ્યા પછી તે દિવસે દરેક રાશિમાં કે ગ્રહ કેટલા અંશે છે તે પંચાંગમાં જોઈ નકકી કરી કુંડળીના તે તે રાશિના અંકવાળા કોઠામાં તે તે ગ્રહ મૂકવા.