________________
.२.२३
५४ २] કેશરાદિ પ્રાસાદ લક્ષણાધિકાર
२२३ भद्रार्धन्तु द्वयं कार्यं द्विभार्ग कोणमुच्यते ॥ निर्गमभागमेकेन चतुर्दिक्षु व्यवस्थितम् ॥११॥
અર્ધ ભદ્ર બે ભાગ, કેણ બે ભાગ અને ભદ્ર નકારે એક ભાગનું કરવું. કુલ ભાગ આઠ જાણવા. આ પ્રમાણે ચારે દિશામાં વ્યવસ્થા કરવી. ૧૧.
रेग्वाः षट्त्रिंशभागेन कोणे शृंगं तथोपरि ॥
पश्चाण्डकस्तु विज्ञेयः केशरी नाम नामतः ॥१२॥ શિખરના નમણની રેખાઓ છત્રીસ ભાગે ખેંચવી અને તેણે એક જંગ ચઢાવવું. આ પાંચ ઈડકને કેશરી નામને પ્રાસાદ જાણ. ૧૨.
ईदशं कुरुते यस्तु प्रासादं तु सुशोभनम् ॥
स याति परमं स्थानं यत्र देवः सदाशिवः ॥१३॥ જે પુરૂષ આવે સુશોભિત કેશરી પ્રસાદ કરે છે તે સદાશિવના સ્થાન (सास) ने पामेछ. १३.
राज्यलक्ष्मीप्रदो दिव्यः शत्रुपक्षक्षयंकरः ॥ राज्यार्थी लभते राज्यं पुत्रार्थी बहुपुत्रकान् ॥१४॥ कन्यार्थी लभते कन्यां विद्यार्थी शास्त्रमामुयात् ॥
यं यं चिन्तयते कामं तं तं प्रामोति मानवः ॥१५॥ કેશરી પ્રાસાદ રાજ્યલક્ષ્મીને આપનાર તથા શત્રુપક્ષનો ક્ષય કરનારે છે. આ પ્રાસાદ કરવાથી સજ્યાથી રાજ્ય મેળવે, પુત્રાથી બહ પુત્રોને પ્રાપ્ત કરે, કન્યાથી કન્યા મેળવે અને વિદ્યાથી શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કરે તેમજ મનુષ્ય જે જે કામનાનું ચિંતવન કરે તે તે કામનાને પ્રાપ્ત કરે. ૧૪, ૧૫. छतिश्री उशरी प्रासाद, तुल मा ८, ४४ ५, प्रथम प्रासाद 1.
સર્વતોભદ્ર પ્રસાદ દ્વિતીય-દ્વિતીય ભેદ. चतुरस्रीकृते क्षेत्रे चाष्टधा भाजिते पुनः ॥ कोणं भागद्वयं कार्य शाला भागद्वया तथा ॥१६॥ निर्गमभागमेकेन भागैकेन च भित्तयः ॥ भ्रमणीभागमेकेन गर्भ षोडशभागिकम् ॥१७॥