Book Title: Saptatika Part 01 Shashtam Karmgranth Author(s): Ramyarenu Publisher: Umra Jain S M P Sangh View full book textPage 7
________________ સંસ્મરણીય જીવનયાત્રાના સ્વામી તપસ્વી પૂ. ચંદ્રયશવિજયજીમહારાજા... ૩ પિતાશ્રી : ડોસાભાઈ માતુશ્રી ઃ હરકોરબેન... ૨૫-૫-૧૯૨૦ના દિવસે આ પૃથ્વી પર આપે પગ માંડ્યા... ઝીંઝુવાડાનગરી ધન્ય બની.... | સંચમતરફની ટશ્રદ્ધાનું જાણે પ્રાગટ્ય થયું... કૌટુંબિક, જીવન વ્યવહારની ફરજો વચ્ચે કે પણ નીતિમત્તા, ભક્તિ, ત્યાગ, સંસાર પ્રત્યે ઉદાસીન વલણ, અને પરોપકાર જીવંત રાખ્યાં. ‘ચંદુભાઈ ભગત’ એક ધાર્મિક શ્રદ્ધાસભર ! નામ બન્યું. ધર્મપત્ની સાથે સતત વૈરાગ્યમાર્ગની ચર્ચા... પથકના આજુબાજુના ગામોમાં ધર્મક્ષેત્રના વિવિધકાર્યોમાં સતત ઉત્સાહ સાથે ઉપસ્થિતિ.. મહાપૂજનો, ભાવનાઓ..., સાંસ્કૃતિક કાર્યક્રમોની સંપૂર્ણ જવાબદારી.. સંચમની પ્રાપ્તિ માટે પાંચદ્રવ્યથી વધુ ન વાપરવા, તથા દર વર્ષે એક દ્રવ્યનો ત્યાગ કરતાં જવાના કઠોર અભિગ્રહના આરાધક બનતા છેલ્લે બે વર્ષ માત્ર બે દ્રવ્ય પર રહ્યાં પરિણામે સમહોત્સવ વિ.સં. ૨૦૩૩ કબ હૈ.સુ.૧૦ના અઠ્ઠમતપ સાથે આપ બન્યા. પૂ. ચંદ્રયશવિજય મહારાજ ગૃ૬ યશ વિજય દીક્ષાદિન. અઠ્ઠમતપ/Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 306