Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ સન્મતિ પ્રકરણ અનેકાંતદષ્ટિનું જ નિરૂપણ કરતો પ્રધાન ગ્રંથ છે. તે ગ્રંથના વિચારે આ અનુવાદથી ગુજરાતી વાચકેને સુગમ થશે એવી આશા સાથે એ અનુવાદની બીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં આવે છે. - પડિત સુખલાલજીએ પિતાની નાદુરસ્ત તબિયત છતાં, આ બીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરતી વખતે તેમની પાસે જે જે જાતની મદદ માગવામાં આવી, તે વિનાવિલંબે તેમ જ ખુશીપૂર્વક આપી છે; તથા નવાં સંશોધનની દૃષ્ટિએ પ્રસ્તાવનાના કેટલાક ભાગોમાં ઉમેરા સૂચવ્યા છે. તે વસ્તુ તેમને સતત અભ્યાસપ્રિય સ્વભાવ, તથા આ ગ્રંથ તેમ જ સંસ્થા પ્રત્યે તેમને અખૂટ સદૂભાવ જ સૂચવે છે. શ્રી. દલસુખભાઈ માલવણિયાએ પંડિતજીની સૂચનાથી તથા પિતાની મેળે પણ આ આવૃત્તિ વખતે જોઈતી મદદ સહર્ષ અપ છે; તેની પણ અવશ્ય સાભાર નોંધ લેવી ઘટે. અમદાવાદ, ૧-૫-પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 375