Book Title: Samayik Sadbodh
Author(s): Shankarlal D Kapadia
Publisher: Vijaynitisuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 3
________________ ઉભેલા છે ત્યાં તેમના ઉપર કાલાતુર થયેા થકા પાતાની ભચાત્પાદક સેના જેવી કે માદલ, વિજલી, વાવાઝોડુ' આદિથી ભિષણ નાદ કરતા, મુસળધાર વર્ષાદ વર્ષાવતા, ચમ ચમ કરી વીજલીની સાડી ચલાવતા, ભયાનકસ્વરૂપે શ્રી પ્રભુને ધાર ઉપરગ કરે છે. આથી ઈંન્કિલાકમાં શ્રી પ્રભુની અડગતાની જાણ થવાથી પ્રભુના પેાતા ઉપર થએલ ઉપકારથી આકર્ષાઈ ધરદ્ર ( નાગેદ્ર કુમાર ) ત્યાં આવે છે અને શ્રી પ્રભુને ભય'કર વર્ષાંદના તાફાનમાંથી બચાવવા છત્ર આદિ ધરી યત્ન કરે છે અને પરિણામે મેઘમાળીના પરાજય કરે છે. જેથી પ્રભુને નાશિકા સુધી પહેાંચેલ પાણી ઉતરી જાય છે. તે વખતે પ્રભુની અડગ નિશ્ચલતા અને સમતાલપણું નિહાલી દેવે સુવર્ણ પુષ્પની વૃષ્ટિ કરે છે. એક માજી જ્યારે કમઠ ચેાગી શત્રુતાનુ કામ કરી રહ્યા હતા ત્યારે બીજી બાજીથી ધરણેન્દ્ર ઉપકારના બદલા વાળી પ્રેમભાવ દર્શાવી રહ્યા હતા છતાં શ્રી પ્રભુની મનેાભાવના બન્ને તરફ સમતાલપણું, નિશ્ચલતા અડગ અને અમર છે. જીએ સમભાવી શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ચિત્ર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 168