________________
૮૪૧
વિધી સ‘ગ્રહ
શ્રી મહાવીર સ્વામિ પારગાયનમઃ ૦ ૨૦ રાત્રિના ત્રીજા પહોરે ગુણું ગણવુ... અને પછી મહાવીર નિર્વાણુના દેવવાંદવા. શ્રી ગૌતમસ્વામિ સજ્ઞાયનમ: ના૦ ૨૦ સવારે ગણવાનુ અને પ્રભાતે ગૌતમસ્વામિના દેવવાંદવા. જે દિવસે લેાકમાં દીવાલી પવ' ઉજવાય તેજ રાત્રે ઉપર મુજબનુ ગુણુ ગણવું.
૧૦. અક્ષયનિધિ તપની વિધિ.
અક્ષયનિધિ તપ શ્રાવણ વદિ ચાથને દિવસે આદરવું. એક કુંભ સુવર્ણ તથા રુપાના તથા એક રત્નને શકિત પ્રમાણે આસામી દિઠ એક કુભ શુદ્ધભૂમી ઉપર સ્થાપીએ. તેની નીચે ડાંગરના ઢગલા રાખવા. તે કુંભ ઉપર શ્રીફળ એક મુકીએ પછી પીઠિંકા એક રચીયે, તે ઉપર સુત્રની પ્રત રૂમાલે વીટીને મુકીએ. પછી ધુપદીપ કરીએ. જ્ઞાનની પુજા ભણાવીએ. નવપદ મધ્યેની અન્નાણ સમ્માહતમાહુરસ્સ' એ પુજા સ‘પુણ્ ભણાવવી, પછી વાસક્ષેપથી કલ્પસૂત્રની પુજા કરવી. તે પીઠિકા ઉંપર ચંદરવા તારણ સહિત મોંધવે. પછી નિમળ ચાખા બે હાથે પસલી ભરીને ઉપર સેાપારી એક મુકવી. કુંભના સન્મુખ રહી તે જ્ઞાનની સ્તુતિ કરી તે ઘઢામાં નાંખીએ. પછી વીસ ખમાસમણુ દેવાં; ગાથા કહેવી તે ગાથા લખીએ, છીએ શ્રી તજ્ઞાનને નિત્ય નમુ, ભાવ મગલને કાજ; પુજન અર્ચન દ્રવ્યથી, પામુ અવિચલ રાજ. ૧, એ દુહો પ્રત્યેક ખમાસમણુ દીઠ કહેવા. એ રીતે ખમાસમણુ વીસ દેવા. પછી શ્રુતદેવી આરાધનાથ” કરેમિ કાઉસગ્ગ ઇચ્છ કરેમિ કાઉસ્સગ્ગ, અન્નથ૦ આખુ કહીને એક નવકારનેા કાઉસગ્ગ કરવા. પછી સુઅ દેવયા ભગવઈ એ થાય કહેવી. પછી ૐ ની નમ નાણસ્સ એ પદની નેકર વાલી વીશ ગણવી. છેલ્લે દિવસે રાત્રિ જાગરણ કરવું. પ્રમાવના પુજા કરાવે. પારણાને દિવસે મોટા આડંબરથી વઘેાડા ચઢાવવા. મુખ્ય જે હાય તેનાં ઘરના છેકરાને ઘેાડા હાથી ઉપર બેસાડીએ હાથમાં પુસ્તક આપીએ, તથા નૈવેદ્ય શક્તિ પ્રમાણે આપીએ અને જ્ઞાનના આગલ પણ નૈવેદ્ય મુકીએ. પછી પાતપાતાના કુંભ ઉપર છેલ્લે દિવસે ચાખા નાખીને સ'પુર્ણ' ભરવા. તેના ઉપર લીલા તથા પીળા તાસ્તા નાડાછડીથી બાંધવા ફુલની માળા કુબ ઉપર પહેરાવવી. સૌમાગ્યવતી સ્ત્રી પાસે શણગાર પહેરીને કુભ ઉપડાવી તે વઘેાડા સાથે ફ્રી શ્રી દેરાસર જઇને કુભ મુકવા. એ કુ‘ભવાલી સ્ત્રી પ્રભુને પ્રદક્ષિણા ત્રણ દઈને નૈવેદ્ય પ્રભુજી આગળ મૂકે. પુસ્તક ગુરુને ઠેકાણે પધરાવવું, ગુરૂનુ પુજન કરવું. શ્રાવણુ વી ચેાથથી તે ભાદરવા શુદી ૪ સુધી એકાસણાં કરીને એ વ્રત કરે. પ્રતિક્રમણ એ ટકના કરવાં, ભૂમી સથારે કરવા,શીયલ પાલવુ, મોટા કુંભને ચિત્રામણ કઢાવીએ. એવી રીતે ચાર વષ' પ ત કરવું એટલે ૬૪ દિવસે એ ત૫ પુ' થાય. ૧૨ પાષ દશમી વિધિ તથા ગણણુ
પોષ દશમી એટલે માગશર વદી દશમીને દિવસે શ્રી પાર્શ્વનાથ ભગવાનના જન્મ કલ્યાણક દિવસ છે. તેથી આગળના નામને દિવસે સાકર અથવા ખાંડનુ ઉથ્થુ પાણી કરીને તેનું પાન કરવુ', એકાસણું કરી વ્રત યુક્ત થઇને દશમીને દિવસે એક ઠામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org