________________
માગ સ્વામાય
અક્ષરા મા વાયમાં સ્થાપવામાં આવે છે! સપૂર્ણ ગાથા નીચે મુજબ છે: ઊસસિયં નીસક્રિય નિશ્ડ
ખાસિમ ચ છીમ ગ્રા
નિસિધિઅમઝુસાર
અણુકખર' તિ આઈબ ત્રીજા ‘પરમાક્ષરવલય'માંખા ૐ અર્હ. અરિહંત સિદ્ધ આયરિય ઉવજઝય સાહૂ નમ : ‘આ અક્ષરના ન્યાસ કરવામાં આવે છે.
છે.
તેમાં
થુ. અક્ષરવવલય' આ થી હુ સુધીના ૪૯ તેમજ ઈષત્કૃષ્ટત ય લ વ’ આ ત્રણ અક્ષરે એમ કુલ પર માતૃકા–અક્ષરાને ન્યાસ કરવામાં આવે છે.
પાંચમુ નિરક્ષર વલય છે. ધ્યાનના દયાન” પરમધ્યાન” વગેર ૨૪ શે છે તે પૈકીના પ્રથમ બે ભેદ-ધ્યાન અને પરમધ્યાન પ્રથમ શુભાક્ષરવલયમાં આવી જાય છે. તેથી ખાકી રહેલા ૨૨ સેઢાના પાંચમા નિરક્ષર વલયમાં ન્યાસ કરવામાં આવે છે. છઠ્ઠું સકથી કરણ વલય છે, તે પૃથ્વી મડલ, અપ મડલ, તેજોમય મંડલ, વાયુ મડલ તથા આકાશ મડલ-આ પાંચ મ`ડલ સ્વરૂપ. .D. સાતમાં વલયમાં એ પરસ્પર અવદ્યાકન કરવામાં વ્યગ્ર છે, તેમજ જેમણે ડાખા ઢીંચણુ ઉપર પેતાના બાળક તીર્થંકરાને બેસાડેલા છે. તેવી ૨૪ તીર્થંકરાની માતાની સ્થાપના છે. આઠમું વલય ૨૪ તીથ કરાના પિતાઓનું છે.
નવમાં વલયમાં ભૂત, ભવિષ્ય અને વતમાનકાળની ચેાવીશીએના ભાવ તિથ
Jain Education International
tur
કરાના નામેાના અક્ષરાની સ્થાપના રવામા આવે છે.
થયું વલય રાહિથી આદિ ૧૬ વિદ્યાદેવીઓનું છે.
અગ્યારમાં વલયમાં ૨૮ નક્ષત્રચના નામાક્ષરાની સ્થાપના કરવામાં આવે છે, આમા વલયમાં ૮૮ ગ્રહોની સ્થા પના કરવામાં આવે છે. તેમાં વલયમાં પ૬ દિકુમારિકાની સ્થાપના કરવામાં આવે છે. ચૌદમાં વલયમાં ૬૫ ઇન્દ્રોની સ્થાપના કરવામાં આવે છે.
પદરમાં વાયમાં ૨૪ યક્ષિણીએની સ્થાપના કરવામાં આવે છે.
સેાળમા વલયમાં ૨૪ યક્ષાની સ્થાપના કરવામાં આવે છે.
સત્તરમું વર્ષીય અસંખ્યાત શાશ્વત અને અશાશ્વત સ્થાપના અહિ તેના એટલે જિન પ્રતિમાઓના ચૈત્યનું છે.
અઢારમું વલય શ્રી ઋષભદેવાદિ તીથ કરાના પરિવારભૂત ગણધર વગેરે સાધુઆની સંખ્યાનું છે.
ઓગણીસમું વય મહત્તરા વગેરે સાધ્વીઓની સંખ્યાનુ છે.
વીસમા લયમાં શ્રાવકોની સંખ્યા સ્થાપવામાં આવે છે.
એકવીસમાં વલયમાં શ્રાવિકાઓની સંખ્યા સ્થાપવામાં આવે છે.
આવીસમા લયમાં ૯૬ ભવન ચેાગની સ્થાપના કરવામાં આવે છે.
ત્રેવીસમાં વલયમાં ૯૬ કરણ યોગની સ્થાપના કરવામાં આવે છે.
ચાવીસમા વલયમાં ૯૬ કરણની સ્થાપના કરવામાં આવે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org