Book Title: Sajjan Sanmitra yane Ekadash Mahanidhi
Author(s): Popatlal Keshav Doshi
Publisher: Popatlal Keshavji Doshi

View full book text
Previous | Next

Page 1235
________________ - ૬ - : અહં નમઃ | - સજજન સન્મિત્ર એકાદશ મહાનિધિ , ચાને જ્યોતિષ સાર સંગ્રહ જ આ વિષય પરવા કરતાં ઘણે ગહન છે, તેમ એકજ બાબતમાં કેટલાએક મતમતાંતર કરવાથી જે તે વિચારપુર્ણ ઉપયોગ ક૨વામાં આવે તે લાભદાયક થઈ પડે તેમ છે. તેમાં પણ સૌથી પ્રથમ આ પ્રકરણમાં જણાવેલ બાબતે માટે શુદ્ધ પંચાંગ એ અગત્યનું સાધન છે. અને પંચાંગ શુદ્ધ કર્યું સમજવું, તે સામાન્ય જનતાને ખ્યાલ ન જ હોય તે વિભાવીક છે. સામાન્ય રીતે આકાશના કહે સાથે સંપૂર્ણ મેળ ખાય તેમ સૂક્ષ્મ પહાતથી તૈયાર કરેલ ચાબ જ શુદ્ધ રીતે મેળ ખાતુ હોવાથી તે પંચાંગ જ શુદ્ધ છે. જે પંચાંગ શુતિ પર દુલા કરવામાં આવે તે જે અને ગમે તે પચાંગનો ઉપયોગ મુહુત પ્રતિષ્ઠા દિક્ષાદિ મુહુર્તમાં ઉપયોગ કરવામાં આવે તે પરિણામે તિથી-વાર-નક્ષત્ર-કરણ ગ ચદ્ર વિગેરે જે તે પંચાંગમાં જે સમયે આપેલ હોય તે સમય કરતાં આગળ પાછળ હોય અથવા તેની સમ મિ પ્રારંભકાળમાં ફેર હોય તે તે મુહુર્તમાં પણ તેટલે જ ફેર આવવા સંભવ છે વૃશ્ચિક લગ્ન એક પંચાંગ પ્રમાણે આવતું હોય અને બીજા પંચાંગ પ્રમાણે તુલા લગ્ન થા ધન લગ્ન આવતું હોય તે આખી કુંડલી જ ખાટી બની જાય છે. વળી કહેના ઉદય અeત વિગેરેમાં પણ ફર હેય તે પરિણમે ફલાદેશ ખૂટું પડે છે અને જ્યોતિષ પરની શ્રદ્ધાથી ચલિત થવા પ્રસંગ આવે છે માટે જ્યારે મુહુર્તાદિ પ્રસંગે કે જન્મ કુંડવી ઈત્યાદિ પ્રસંગે પ્રથમ પંચાંગ શુદ્ધિ લક્ષમાં હેવી જોઈએ જમ કુંડલીમાં જન્મ ટાઈમ બરાબર લીધે હવે જોઈએ ત્યારે વર્તમાન સમયમાં સેંકડે એંસી ટકા જન્મ ટાઈમ ફેરફારવાળે હેય છે આ માટે તેના જાણકાર પાસે અનુભવ તે જોઈએ જેથી એગ્ય પરિણામ મેળવી શકાય નીચે આપેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1233 1234 1235 1236 1237 1238 1239 1240 1241 1242 1243 1244 1245 1246 1247 1248 1249 1250 1251 1252 1253 1254 1255 1256 1257 1258 1259 1260 1261 1262