________________
સમ્યક્ત્વાદિ પુષ્ટિ સંગ્રહ
વિરયાવિરયસહોઅર, ઉદ્દગમ્સ ભરેણુ ભરિઅસરએ; ભણિયાએ સવિયાએ, દન્ના મન્ચુત્તિ ભાવવસા. ૧૬,
અર્થ :—વિરત સાધુ અને અવિરત શ્રાવક (રાજા) જે મને સગા ભાઈ હતા તેમને ઉદ્દેશીને આ સાધુ સદાય ઉપવાસી હોય અને આ શ્રાવક સદાય પ્રહ્મચારી હોય હાય તાહનદી દેવી ! માગ' આપજે. એમ ઉક્ત મુનિને વંદના કરવા જતાં અનેપાછા વળતાં માગ'માં પાણીના પૂરથી ભરેલી નદીને સધી તે શ્રાવિકા (રાણીઓ)એ કહે છતે તેમના સાચા ભાવથી નદીએ તેમને તરતજ પેલે પાર જવા દેવા માટે માગ કરી આપ્યા હતા ૧૬. સિરિચંડદૃગુરુણા, તાડજ્જતા વિ દંડધાએણ;
Re
તકકાલ તસ્સીસા, સુહલેસે કેવલી જામ. ૧૭,
અર્થ :--શ્રી ચ’ડરૂદ્ધ ગુરૂવડે દપ્રહારથી તાડન કરાતા એવા તેના (શાન્ત) વિષ્ણ શુભ લેશ્યાવત છતા તત્કાલ કેવળજ્ઞાન પામ્યા. ૧૭.
૧૮.
જ ન હુ ભણુએ બંધા, જીવસ વહું વિ સમિગુત્તાણું; ભાવા તથ્ય પમાણુ, ન પમાણું કાયવાવારે. અર્થ :—સમિતિ ગુપ્તિવત સાધુઓને કવચિત્ જીવના વધ થઇ જાય છે તે પણ તેમને નિશ્ચે બ`ધ કહ્યા નથી તેથી તેમાં ભાવજ પ્રમાણ છે પણુ કાયવ્યાપાર પ્રમાણુ નથી. ૧૮. ભાવચ્ચિય પરમત્થા, ભાવેા ધમ્મસ સાહગા ઙ્ગિ; સમ્મત્તસ્સ વિ ખીમ, ભાવચ્ચિય (બંતિ જગગુરુણા. ૧૯.
અ:-ભાવજ ખરા પરમાથ છે, ભાવજ ધમના સાધક મેળવી આપનાર છે અને ભાવજ નિશ્ચયને ઉત્પન્ન કરી આપનાર છે; એમ ત્રિભુવન ગુરૂ શ્રી તીથ‘કરા કહે છે. ૧૯ કિ બહુણા ભણિઅણુ ?, તત્ત` નિપુણેહ ભેા! મહાસત્તા! મુખ્તસુહબીયભૂ, જીવાણુ સુહાવહૈ। ભાવે।. ૨૦. અ:-ઘણું ઘણું શું કહીએ? હે સત્વવત મહાશયેા! હું તમાને તત્વ નિશ્ચાયરુપ વચન કહું છું તે તમે સાવધાનપણે સાંભળે-મેક્ષ સુખના બીજરૂપ જીવાને સુખકારી ભાવજ છે, અર્થાત્ સદ્ભાવ ચાગેજ જીવા માક્ષ સુખ મેળવી શકે છે. ૨૦. ઇય દાણુસીલતવભા–વચાએ બે કુઇ સત્તિત્તિપરા; વિવિ દહિંઅં, અઇરાસા લહુઇ સિદ્ધિસુહ. ૨૧. અ-આ દાન શીલ તપ અને ભાવનાએને ભવ્યાત્મા શક્તિ અને ભક્તિના ઉલ્લાસ ચેાગે કરે છે તે મહાશય ઇદ્રોના સમુહ વર્ક પૂજિત એવું અક્ષય મેક્ષ સુખ અલ્પકાળમાં મેળવી શકે છે.
Jain Education International
આ કુલકમાં છેવટે ગ્રંથકારે પોતાનુ દેવેન્દ્રસૂરી એવું નામ ગભિ'તપણે સૂચવ્યું જણાય છે. ઉક્ત મહાશયનાં અતિહિતકાર વચાને ખરા ભાવથી આદરવાં એ આપણું ાય તવ્ય છે. ૨૧.
For Private & Personal Use Only
www.jainelibrary.org