________________
ચાગ સ્વાધ્યાય
જ્યાં સુધી મને અપવગ' એટલે જન્મ, જરા, મરણાદિના સવથા નાશ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રત્યેકભવમાં ૧ શાસ્ત્રોના અભ્યાસ, શ્રવણ, અનન પરિશીલન ૨ ત્રિભુવનતારક અહિં તેને નમસ્કાર૩ હું મેશ આય પુરૂષોને સમાગમ-સત્સ`ગ૪ સચ્ચારિત્રપાત્ર પુરૂષના ગુણુગણુનું કથન—ગાન ૫ કોઇના પણ દ્વેષ કથનમાં મૌન ૬ સવને પ્રિય અને હિતકર વચન અને છ આત્મતત્ત્વમાં ભાવના, આત્મ સ્વરૂપમાં રમણુતા, જીવમાત્રના હિતની ભાવના, આત્મતત્ત્વમાં થતાં ષટ્કારકાની વિચારણાપ્રાપ્ત થાઓ.
દુસ્યાં ભવસ્થિતિં સ્થેસ્ના, સવ*જીવેષુ ચિંતવન નિસર્ગ સુખસગ તેવ્યપત્રગેવિમાગ ચૈત્
સંસારની દુઃખમય સ્થિતિના સ્થિરતા પૂર્વક વિચાર કરતા શ્રાવક ભાવના ભાવે કે ‘સવ' જીવે સંસારના સર્વ દુઃખોથી મુક્ત બની જયાં સ્વાભાવિક રીતે નિરતિશય સુખ છે એવા મેાક્ષ પ્રાપ્ત કરી.’ યે!ગનું ચઢાણુ Spiritual Ascent
ચાગ શબ્દના અનેક ભાવાથ ભિન્નભિન્ન દ્યાનિક વ્યવસ્થાઓમાં કહ્યા છે.
આત્માને સત્ય યા તત્ત્વથી જોડવા, એકાકાર કરવા, તદાકાર કરવા એ ચોગ છે.
આત્મા અને પરમાત્માનું મિલન, આત્માનું મેકક્ષ સાથે જોડાણુ એ ચેત્ર છે.
સત્ય કે તત્ત્વના પ્રાગટ્યના માગ એ ચેાગ છે. એ અનિવČચનિય, અપરિમેય, વિશાલ, સર્વવ્યાપી તત્ત્વમાં આત્માનું વ્યક્તિત્વ પૂર્ણ રૂપે મેળવી દેવું એ યાગ છે.
અધુરી ભાષાના અપંગ શબ્દો ભાવ પ્રદેશના વધુનને ચેાગ્ય રીતે રજુ નહિ
Jain Education International
૯૦૦
કરી શકે.
ભાવનાની અસીમ પ્રવાહશકિતને સમજનારા મેધાવિઓએ જ્ઞાનની ઉપલબ્ધિનેજ યોગની ચરમ સાકતા કઠુિં છે.
સમ્યજ્ઞાન પ્રગટતા, દર્શનની અધિક અધિક નિમ ળતા થતાં આત્માના સ્વરૂપમાં, સ્વભાવમાં, દષ્ટિકાણુમાં, ક્રિયાકલાપમાં પરિવર્તન આવે છે. તેની ધારણા સ્પષ્ટ થાય છે કે જ્ઞાનના જ્ઞાતા પાતે સ્વય છે. જ્ઞેય પોતાથી પૃથક છે. સવ પદાર્થોં અને પરિવત ને શેયના અંગ છે.
શારિરિક પ્રચેષ્ટાઓથી કર્મેન્દ્રિયાના વિષયામાં પશુની જેમ ઉપભાગ કરવાનું માનવીનુ' ધ્યેય નથી. માત્ર આટલા માટે જ માનવમનનુ' સર્જન થયું નથી. નિસગની સર્વશ્રેષ્ઠ રચના માનવ દેહ છે, માનવમન છે. માનવમનના પૂર્ણ. વિકાસની શકયતા માનવદેહમાં છે માત્ર માનવ ભવમાં જ માક્ષ પ્રાપ્ત થઈ શકે.
પ્રથમ માનવમન દ્વારા કર્મેન્દ્રિયાને સયત અનાવવાની પરમ આવશ્યકતા છે, જેથી અસ્ખલિત જળધારાની જેમ અધેામુખ વહિ જતી જીવનશક્તિના
અપવ્યય ન થાય.
ચાગ એટલે અધેામુખ વહેતી જીવનશકિતને ઉર્ધ્વમુખ અનાવવાની પ્રક્રિયા. Process for Transmutation of Self
ચેગના પ્રવેશ પછી યમનિયમના કિનારાએ વચ્ચે વહેતા જીવન પ્રવાહમાં મહામાહુના ગાઢ અંધકાર સમસ્ત ચેતનાના જાગૃતિપુંજોને પરાસ્ત કરવામાં સમથ થતે નથી.
ચેગ માગને પથિક વિકાસ પ્રત્યે આગળ વધે છે. પ્રકાશ વડે એક પછી એક અજ્ઞાત આંતરક્ષેત્રોને આલેાકિત કરે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org