________________
સમ્યક્ત્વાદિ પુષ્ટિ સ‘ગ્રહ
e
દૂષણેાએ કરીને અતિશય પરાભવને પામતા એવા જે રિહરાદિ અન્ય દેવા છે, તેઓનું જગત પિતામહુપણું, સૃષ્ટિ કર્તાપણું, તથા અનેક પ્રકારના આયુધાદિ વિભૂતીઓનું જે સામ્રાજ્ય છે તે વૃથા છે, અર્થાત, તે સામ્રાજ્ય નથી, પણ આત્માને નિરતર પરવશપણામાં રાખનાર અતિશય મલિનતા રુપ દુષ્ટ પિંડે કરીને ભારભૂત વિઢબના છે. ૨૫. હવે સ્તુતિકાર અસાદી તથા નામધારી પક્તા જે પડિતાભાસે છે, તેના અને સત્ય પતાના લક્ષણા ભિન્ન ભિન્ન દેખાડે છે:
સ્વર્ણાપીઠે ડિન કુઠાર', પરે (કરન્તઃ પ્રલપન્તુ કિંચિત્; મનીષિણાં તુ યિ વીતરાગ, ન રાગ માત્રણ મનેાનુરકતમ્. ૨૬.
ભાવા : હે સ્વામિન પેતાના કઠ પીઠને વિષે અતિ તીક્ષણ, કઠીણુ કૂવચન લવારુપ, દુષ્ટ કુહાડાને ધારણ કરીને યદ્વા તદ્ના ગમે તેમ અસમજસ એલેા, લવારા કરા, વૃથા પાંડિત્યપણુાના ડાળ ધારણ કરીને અનેક પ્રકારની મૃષાવાગજાળ વિસ્તારા, પરંતુ હું પ્રભા, સત્ય, પ્રમાણિક, વાસ્તવિક પતિ તે આપને વિષે કાંઈ રાગ માત્ર કરીને નહિ, અત્યંત્, સ્વમત પક્ષપાતે કરીને નહિ, પણ યુક્તિવશ, અવરાધિ વચનની, ન્યાય પૂર્વક પરિક્ષા કરીનેજ અનુરાગી થાય છે.
હવે જેઓ મધ્યસ્થપણાનું બિરૂદ ધારણ કરે છે, પણ ખરી રીતે મત્સરી છે, તેનું સ્વરૂપ દેખાડતાં થયાં ગુરૂ મહારાજા કહે છે:
સુનિશ્ચત મરિ। જનસ્ય, ન નાથ ! મુદ્રામતિશેરતે તે; માધ્યસ્થ્યમાસ્થાય પરીક્ષકા યે, મણા ચ કાચે ચ સમાનુબન્ધા:. ૨૭.
ભાવાથ :-ડે સ્વામિત્, જે પુરૂષો પેાતાને વિષે રાગ, દ્વેષાદિ રહિતપણા રૂપ મધ્યસ્થતા ધારણ કર્યાંના ડાળ કરે છે, તેઓ ખરી રીતે મધ્યસ્થ નથી, સત્ય પક્ષિક નથી, કેમકે, કાચ અને મણિરત્નને સરખી રીતે માનવા પ્રમાણે, સરાગી તથા નિરાગી દેવને એક સરખા માને છે, નિર્ગુણી તથા ગુણીને તુલ્ય ગણે છે, એવા અજ્ઞાની મતિહીન પ્રાણીએ બહાર થકી સમતાના ડાળ રાખીને પોતાને મધ્યસ્થ કહેવડાવે છે, તે ખરેખર સમવૃત્તિવાળ નથી, પરંતુ મત્સરી કેતાં ગુણ અને ગુણીના દ્વેષી છે. ૨૭. હવે સ્તુતિકાર પ્રતિપક્ષી જનેની આગળ જાહેર ઉūાષણા કરે છેઃછમાં સમક્ષ પ્રતિપક્ષ સાક્ષિણા-મુદારધે ખામવધેાણાં ભ્રુવે;
ન વીતરાગાત્પરમતિ દૈવત', નચાખ્યનેકાન્તનૃતે નય સ્થિતિઃ. ૨૮. ભાવાથ :—હુ' હેમચદ્રસૂરિ, પરવાદીયેા રૂપ પ્રતિપક્ષી સાક્ષીએ સમક્ષ ખુલ્લી રીતે જાહેર ઉūાષણા કરૂં છું કે, શ્રી વીતરાગ જીતેદ્રદેવ વિના અન્ય કોઇ પણ દેવ, સત્ય દેવ છેજ નહિં; તેમજ અનેકાંત કથન રૂપ સ્યાદ્વાદ સિવાય અન્ય કાઇ નય સ્થિતિ નથી ૨૮. હવે સ્તુતિકાર પોતાનું અપક્ષપાતિપણું સિદ્ધ કરતાં થકાં કહે છે:ન શ્રયૈવ યિ પક્ષપાતા, ન દ્વેષમાત્રાદરૂચિ: પરેજી; યથાવદાસત્વ પરીક્ષયા તુ, ત્વામૈવ વીરપ્રભુમાશ્રિતા: સ્મ: ૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org