________________
૮૯૫
સમ્યકત્વાદિ પુષ્ટિ સંગ્રહ ગલિક ભાવથી અલગ છે, માટે નિરુપમ છે; અને અગમ અગોચર છે, જ્યારે સર્વ સંસારીક સુખે જડભાવજનિત, પુદ્ગલિક, પરાધીન સુખ છે, તે પરામાથે સુખ જ નથી, તે પછી ખરા સુખને મુકાબલે તે તે કયાંથી જ આવે. ૨૧.
અદેહા દર્શનજ્ઞાન–પગમયમૂર્તય; આકાલં પરમ તેમન: સિદ્ધા: સત નિરામયા: ૨૨. શબ્દાર્થ –અશરિરી, અરૂપી, નિરંજન નિરાકાર એવી, અને સદાકાળ કેવળજ્ઞાન તથા કેવળદર્શનના ઉપગ માય છે ચિદાનંદ મય મૂતિ જેમની એવા, તથા સર્વ કમંથી મુક્ત, સ્વ સ્વરૂપે, સાદિ અનંત ભાંગે સદા કાળ નિરાબાધ પણે સિદ્ધ પરમાત્મા લકાગ્ર ભાગે વતી રહ્યા છે, તેઓને મારે વિકરણ શુદ્ધિએ નમસ્કાર હે. ૨૨.
લોકાગ્રશિખરારૂઢા:, સ્વભાવસમવવસ્થિતા;
ભવપ્રપંચીનમુકતા, યુકતાનન્તાવગાહના:. ૨૩. શબ્દાથકના અગ્ર ભાગ ઉપર રહેલા સ્વસ્વરુપમાં ૨મતા, ભવ પ્રપંચથી રહિત, અને અનંત અવગાહનાઓ સહિત,એવા સિદ્ધ પરમાત્મા છે. તેને મારે સદા નમસ્કાર હે.) ૨૩.
ઇલિકા ભમરીધ્યાનાદુ, ભમરીયં યથાસ્તુતે;
તથા ધ્યાન પરાત્માનં, પરમાત્મત્વમાપ્નયાત. ૨૪. શબ્દાર્થ-જેમ ઈયલ જમરીનું એકાગ્ર ધ્યાન કરતી છતી, પિતે જમરી પણું પામે છે, તેમ ભચાત્મા સિદ્ધ પરમાત્માનું તન્મય ધ્યાન કરતો છતે પરમાત્મ દશાને પામે છે. ૨૪.
પરમાત્મ ગુણાનેવં, યે ધ્યાયન્તિ માહિતા;
લભતે નિભૂતાનંદા-રતે યશોવિજય શ્રિયમૂ. ૨૫. શબ્દાર્થ-જે ભવ્ય પ્રાણીઓ પૂર્વોક્ત કલેકમાં વર્ણવેલા, શુદ્ધ, નિરાવર્ણ, સચ્ચિદાનંદઘન સ્વરૂપી પરમાત્મ સ્વરૂપનું અતિ સાવધાનપણે નિર્મળ ઉપયોગ પૂર્વક સ્થિરતાએ એકાગ્રપણે ધ્યાન કરે છે, તેઓ અત્યંત આનંદમાં મગ્ન થઈ, યશને કર્યો છે વિજયતે જેમણે, એવા શ્રી યશોવિજયજી પ્રભુની અનંતી શાશ્વતી જ્ઞાનાદિક ગુણોની જે અખૂટ લક્ષમી, તેના ભોક્તા થાય છે. ૨૫. ૬. શ્રીમદયશોવિજયજી ઉપાધ્યાયજી કૃત શ્રી પરમાત્મ જયતિ પંચવિંશતિ
પરમાત્મા દર્શનનું મહમ્ય વખાણે છે. એન્દ્ર તત્પરમ જયોતિ–પાધિરહિત તુમ::
ઉદીતે સ્પર્યદંશેપિ, સંનિધિ નિધયે નવ. ૧. શબ્દાર્થ-અનંત જ્ઞાનાદિ ગુણની સમૃદ્ધિએ ભરપૂર એ જે અનબળી આત્મા, તેની સર્વોત્કૃષ્ટ કેવળજ્ઞાનરુપ તિ જે સવ રાગ, દ્વેષાદિ કમ જનીત ઉપા ધિથી રહિત છે, તે આત્માની જ્યોતિના અંશ માત્ર પ્રક્રાશ થયે છતે આત્માને પોતાની સમીપેજ નનિધિ અને સર્વે સિદ્ધિ પ્રત્યક્ષ પ્રકાશે છે, તે આત્મિક, નિરાકણું, શુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org